રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા બાફી લેવા. પછી કેમ્સિકામ અને ડુંગળી જીના સમારી લેવા.
- 2
1 લોયા માં તેલ મૂકી તેમાં ડુંગળી જીના સમારેલા મરચાં, મીઠું નાખી હલાવો તેમાં બાફેલા પાસ્તા નાખી હલાવો. ત્યાર પછી તેમાં ચીલી સોસ, સોયા સોસ નાખી હલાવો. ગરમા ગરમ પાસ્તા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 4 આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા. Savani Swati -
પંજાબી પાસ્તા પ્લેટર (Punjabi Pasta Platter Recipe In Gujarati)
#prcપંજાબી પાસ્તા પ્લેટર એ ઋણ અલગ અલગ પાસ્તા નું કોમ્બીનેશન છે .જેમાં પાસ્તા સલાડ,પંજાબી ગે્વી સાથે પાસ્તા,પાસ્તા પુલાવ નો કોમ્બીનેશન કયુઁ છે.જે ચિલ્ડ સલાડ જોડે ગરમા ગરમ ખુબ સરસ લાગે છે. Kinjalkeyurshah -
પોટેટો પાસ્તા લઝાનીયા (potato pasta lasagna in gujarati)
#આલુઆજે કંઈક અલગ કોમ્બિનેશન થી લઝાનીયા બનવાનું વિચાર્યું છે. જેમાં બટેટા અને પાસ્તા છે. 3 જાત ના પાસ્તા અને બટેટા ના લેયર્સ... ખૂબ જ ટેસ્ટી રેસિપી બની છે આ લઝાનીયા... Dhara Panchamia -
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
દરરોજ સાંજની નાની નાની ભૂખને સંતોષી શકાય એવી ટેસ્ટી અને જલ્દી બની જતી તેમજ બાળકોને ખૂબ જ ભાવતી વાનગી પાસ્તા . Deval maulik trivedi -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
-
-
-
-
-
-
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
-
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા એક એવી વાનગી જે આપણે લંચ અને ડિનર બન્ને મા લઈ શકિયે.#GA4#Week3 Rekha Vijay Butani -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
શનિ રવિ હોય એટલે છોકરા ઓ ને ભાવતું મેનું બનતું જ હોય છે. પાસ્તા મારા દિકરા ની ફેવરિટ ડીશ છે.#cookpadgujarati##cookpadindia#pasta Bela Doshi -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)😊
નાના મોટા બધાને ગરમાગરમ પાસ્તા ખાવાની મઝા આવે Bhavana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12823545
ટિપ્પણીઓ (2)