તોફુ ભુરજી અને બેસન કોર્ન ના ચીલા(Tofu Bhurji And Besan Corn Chilla Recipe In Gujarati)

Naiya A @cook_23229118
ઝટપટ થઇ જાય એવું લંચ કે ડિનર.સુપર હેલ્થી પણ.નુટ્રીશન મા પણ જોરદાર.#ફટાફટ
તોફુ ભુરજી અને બેસન કોર્ન ના ચીલા(Tofu Bhurji And Besan Corn Chilla Recipe In Gujarati)
ઝટપટ થઇ જાય એવું લંચ કે ડિનર.સુપર હેલ્થી પણ.નુટ્રીશન મા પણ જોરદાર.#ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ મિક્સ કરી મીઠું ઉમેરી અને દહીં, પાણી મિક્સ કરો ખીરું તૈયાર કરો અને 10 મિનિટ
- 2
રેવા દો. ત્યાં સુધીમાં તોફુ ભુરજી રેડી કરીએ.
- 3
પેન મા તેલ ગરમ કરી ડુંગળી કેપસિકમ અને મસાલા ઉમેરો,ચડી જાય પછી એમાં છીણેલું તોફુ નાખો અને ચડવા દો. બીજી બાજુ ચીલા ઉતારવા લાગો.અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેસન ભાજી ના ચીલા(Besan bhaji chilla recipe in Gujarati)
#GA4#week12શિયાળો ચાલુ થાય એટલે લીલી ભાજી ચાલુ થઈ જાય છે છોકરાઓ આભાજી ખાવામાં આનાકાની કરે છે એટલે આપણે બેસન અને બીજા બધા લોટ લઈ આપણે એને પુડલા ની જેમ બનાવીએ તો છોકરાઓ હોંશે હોંશે ખાઇ જાય છે અને ભાજી ના ગુણ પણ મળી રહે છે Dipika Ketan Mistri -
મલ્ટીફ્લોર ચીલા (MultiFlour Chilla Recipe In Gujarati
#ફટાફટ#post 1#instantrecipesInstant નાં આ યુગ માં વાનગીઓ પણ instant જ જોઇએ ને 😉. જેટલી ઈઝી રેસીપી એટલી જ ફટાફટ બની જતાં આ મલ્ટીફ્લોર ચીલા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. Bansi Thaker -
મેથી બેસન પુડલા /ચિલ્લા (Methi Besan chilla Recipe In gujarati)
#goldenapron3#week6#Methi #માઇઇબુકસુપર ઈઝી હેલ્થી ચિલ્લા.. સાંજ નું ક્વિક ડિનર...યુ કેન એડ ચીઝ ફોર કિડ્સ... Naiya A -
બીટ-પાલક બેસન ચીલા(beet palak besan chilla recipe in Gujarati)
ગઇકાલે મેં ત્રિરંગી મઠરી બનાવી તો સાથે બનાવેલ બીટ પ્યુરી અને પાલખની પ્યુરી વધી હતી જેનો ઉપયોગ કરી મિક્સ ચીલા ટ્રાય કર્યા. સરસ કલરફૂલ, ૨ અલગ સ્વાદવાળા અને થોડા વધારે પોચા બન્યા.#સુપરશેફ3#પોસ્ટ1#monsoon#માઇઇબુક#પોસ્ટ_28 Palak Sheth -
દૂધી બેસન સુજી ચીલા
#RB16#Week16દૂધી ખાય તો બુદ્ધિ આવે એવું કહેવામાં સારું લાગે પણ જયારે શાક ની વાત આવે તો !! દૂધી નું શાક તો મને જ ના ભાવે, પણ દૂધી નો હલવો ભાવે હો.... ન હાંડવા માં કે ભાજી માં નાખી દયે તો ખાઈ જવાય. સાંજે શુ બનાવું એની રામાયણ તો દરેક ઘર માં હોય જ એટલે મને આ ચીલા નો ઓપ્શન બેસ્ટ લાગે કે કઈ સુજતુ ના હોય અને ફટાફટ બની જાય એવું કરવું હોય તો આ ચીલા સારા પડે છે. મેં એમાં પણ દૂધી, સુજી, બેસન, ચોખા નો લોટ યુસ કર્યો છે. જે હેલ્થી પણ છે. ઈ રેસીપી બુક માં મુકવા માટે કઈંક નવું બનાવું પણ સાથે સાથે સેલુ પણ બનાવ્યું કે જેથી સરળ રહે. Bansi Thaker -
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22આ રેસીપી ઘરમાં જે પણ સામગ્રી હોય તેનાથી બનીજતી વાનગી છે આ રેસીપી સોજી ,બેસન, ભાજી, ડુંગળી , ટામેટા હોય તો પણ ચાલે અને ના હોય તો પણ મસાલા અને લોટ થી પણ બની શકે jignasha JaiminBhai Shah -
બેસન પનીર ચીલા
#ટિફિનબાળકો ને લંચ બોક્સ માં આપવા માટે ની હેલ્ધી વાનગી છે. જલ્દી થી તૈયાર પણ થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ લાગે છે Disha Prashant Chavda -
-
રવા કોર્ન વોફલ(Rava Corn Waffle Recipe In Gujarati)
#ફટાફટ#ગુરુવારક્યારેક બ્રેક ફાસ્ટ કે ડિનર માં જલ્દી થી બની જાય અને હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ ખાવું હોય ત્યારે આ વોફલ બેસ્ટ ઓપ્શન છે તો ચાલો બનાવી લઈએ.. વોફ્લ મશીન ના હોય તો તેના પેન કેક એટલે પુડલા પણ બનાવી શકાય. Neeti Patel -
બેસન ચીલા(Besan chilla recipe in Gujarati)
#GA4#Week12બેસન સ્પેશ્યલબજારમાં ઘણા પ્રકારનાં લોટ છે પરંતુ આરોગ્યના માટે ચણાનો લોટ(બેસન) સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે તે કઠોળમાંથી બને છે જેમાં ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વોનો સમાવેશ થાય છે. ચણાનો લોટ મીઠાઈ, ફેસ પેકમાં ચણાનો લોટ , અને ઘણી રીતે ચણાનો લોટ વપરાય છે. Chhatbarshweta -
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
બેસન ચીલા પીઝા(Besan chilla pizza recipe in Gujarati)
#GA4#Week12#besan મારી ડોટર ને બેસન ચીલા બહુ જ ભાવે છે અને પીઝા પણ બહુ જ ભાવે છે એટલે મેં એને આવી રીતે બનાવી ને એક વાર આપ યુ તો એ એને એટલા ભાવિ યા કે બસ હવે તો જયારે પણ ચીલા બને એટલે તેની ડિમાન્ડ પિઝા ચીલા ની જ હોય અને હું પણ ખુશી ખુશી બનાવી પણ દવ છું કેમ કે એ હેલ્થી ટેસ્ટી અને જલ્દી થી બની જાય છેJagruti Vishal
-
-
-
બેસન ચીલા (besan chilla recipe in Gujarati)
#બેસન ચીલ્લાચોમાસા માં હલકું ફુલકું વાળું કરવા માટે dinner માં બેસન ના ચીલ્લા ખૂબ સારો અને ટેડતી પર્યાય છે સુપાચ્ય અને ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ઘરની જ સામગ્રી માં થી બનતી આ વાનગી બધાની ફેવરિટ પણ હોય છે. Naina Bhojak -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#GA4 #Week6આ શાક તો જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
રાગી મીની ચીલા(Raagi Mini Chilla Recipe in Gujarati)
આ લોક ડાઉન માં કામ ઘરે થી કરવાનું એટલે ભૂખ પણ વધારે લાગે. સાથે એ પણ ધ્યાન રાખવાનું કે વજન ના વધી જાય. આ એક હેલ્ધી સ્નેક્સ છે. જે ફટાફટ બની જાય છે#સ્નેક્સ Shreya Desai -
-
-
-
-
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13390866
ટિપ્પણીઓ (4)