રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને પહેલા કૂકર મા નાખી બાફવા મુકવા તેમાં 1 ચમચી તેલ નાખવું અને મીઠુ નાખવું 1/2 ગ્લાસ પાણી નાખી બાફવા મૂકવું 4 સિટી કરવી
- 2
બફાય જાય એટ્લે લોયામાં પાસ્તા નાખી મસાલો કરવો સોયા સોસ,ચીલી સોસ,પાસ્તા મસાલા નાખી મિક્સ કરી દેવું
- 3
પછી મિક્સ કરવું થોડુ પાણી નાખવું ને હલાવી નાખવું ને મેગી નો મસાલો નાખી મિક્સ કરી દેવું
- 4
પાસ્તા તૈયાર પ્લેટમા સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પેને પાસ્તા ઈન રેડ સોસ (Penne Pasta In Red Sauce Recipe In Gujarati)
#prc#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya -
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656960
ટિપ્પણીઓ (4)