રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી, કાંદા, કેપ્સીકમ અને ટામેટા બધુ બારીક સમારી લેવું પછી એક કડાઈમાં એક ચમચી તેલ અને બટર લેવું પછી બટર ઓગળે એટલે તેમાં 1/2જ ચમચી હળદર નાખવી પછી તેમાં બધા જ સમારેલા શાક નાખી દેવા પછી તેમાં મીઠું, મરી પાઉડર અને 1/2ચમચી લાલ મરચું નાખો
- 2
પાંચ મિનિટ આ શાકને ઢાંકીને એક વરાળ આપો પછી ગેસ બંધ કરી દેવો અને તેમાં ચમચી ટોમેટો સોસ નાખો આ રીતે સ્ટફીગ તૈયાર કરવું
- 3
એક વાડકીમાં રિઝવાન ચટણી લેવી અને તેમાં અમૂલ સ્પ્રેડ ચીઝ લેવી તે બન્ને બરાબર મિક્સ કરવી પછી એક ગ્લાસ લઈને બ્રેડને ગોળ શેપમાં કાપવી
- 4
પછી બ્રેડ લઈને તેની ઉપર સૌપ્રથમ ચીઝ અને સીઝવાન લગાવો પછી તેની ઉપર સ્ટફિંગ પાથરવો પછી તેની ઉપર ચીઝ પાથરવી પછી થોડાક લીલા ધાણા મુકવા અને તેની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવા પછી એક તવી કે નોનસ્ટિક ઉપર બટર લગાવીને આ તૈયાર કરેલો બ્રેડ શેકવો આ રીતે કોઈન પીઝા રેડી કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પીઝા કોઈન (Pizza Coin Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
બ્રેડ પીઝા ચટપટા કોર્ન (Bread Pizza Chatpata Corn Recipe In Gujarati)
#PSસાંજ પડે એટલે ચટપટું ખાવાનું મન થઈ જાય lockdown ચાલે છે એટલે ઘરમાં જે હોય તે છે લાવીને જ આપણે કંઈક ચટપટુ બનવું પડે છે મારી પાસે બ્રેડ અને મેગીના પેકેટ હતું એટલે મેં સરસ એમાંથી બ્રેડ મેગીના પીઝા બનાવી દીધા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)