શેર કરો

ઘટકો

  1. 1કોબી
  2. 4ડુંગળી
  3. 1ગાજર
  4. 2કેપ્સિકમ મરચા
  5. 1મરચું
  6. 1ટમેટું
  7. ૩ ચમચીગ્રીન ચટણી
  8. ૩ ચમચીરેડ ચટણી
  9. 3ચમચા સોસ
  10. 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  11. 1/2ચમચી ઓરેગાનો
  12. 1સેઝવાન ચટણી નું પાઉચ
  13. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી મરચું ગાજર કોબી ટમેટૂ કેપ્સીકમ બધું જ સુધારી લો અને પીઝા માટેની બધી તૈયારી કરી લો

  2. 2

    હવે એક બાઉલમાં તેલ મૂકી તેમાં ચપટી તીખા નો ભૂકો નાખી કોબી ગાજર ટામેટાં કેપ્સિકમ વઘારો સ્વાદ મુજબ મીઠું નાખી થોડી વાર ચઢવા દો

  3. 3

    હવે તેમાં ઓરેગાનો સોયા સોસ ચીલી સોસ અને રેડ ચટણી ઉમેરો

  4. 4

    હવે પીઝાના તવા ઉપર બટર મૂકી એક સાઈડ રોટલો શેકી લો ત્યારબાદ તેમાં ઉપર ગ્રીન ચટણી લગાવો હવે તેના ઉપર બનાવેલો મસાલો લગાડી ચીઝ ભભરાવો ત્યારબાદ તેને ધીમી આંચ પર ચડવા દો તેના ઉપર એક ઢાંકણ ઢાંકી દો જેથી ચીઝ સ્પ્રેડ થઈ જાય પીઝા સરસ ચડી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maltiben Rashmikant Mehta
પર

Similar Recipes