ઇન્સ્ટન્ટ જીની ઢોસા (Instant jini dosa recipe in Gujarati)

Karuna harsora @KarunaHarsora
#goldenapron3
week 21 3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ચણાનો લોટ રવો બંને મિક્સ કરી તેને પાણી નાખી તેમાં મીઠું નાખવું તેનું ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ કોબીજ ગાજર ડુંગળી સમારેલી લેવું ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં થોડું બટર નાખવું ત્યારબાદ બધા વેજીટેબલ તેમાં નાખી દેવા તેને ફ્રાય કરી લેવું ત્યારબાદ તેમાં રેગ્યુલર મસાલા નાખવા પછી તેને ચડવા દેવું
- 3
ત્યારબાદ ફ્રી થઈ જાય એટલે એક નોન સ્ટિક લોઢી મૂકવી તેમાં એક ચમચી બટર મૂકી ખીરું પાથરવું પછી તેનો ઢોસો બનાવવો પછી તેમાં ઉપરથી વેજીટેબલ નાખવા ચીઝ નાખુ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવું પછી તેના રોલ બનાવી ઉપરથી ચીઝ નાખવું આ સાથે ઇન્સ્ટન્ટ જીની ઢોસા તૈયાર સોસ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#GA4#Week25રવા માંથી મેં આ જીની ઢોસા બનાવ્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Dipal Parmar -
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#week14#cabbageઆજે મે જીની ઢોંસા બનાવ્યા છે,જે રવા અને ચણા ના લોટ થી બનાવ્યા છે,જેમાં ચોખા પલળ્યાં વગર ક્રિસ્પિ ઢોસા બને છે,મેં સે઼જ્વાન સોસ ની બદલે લસણ ની ચટણી અને મૈસુર ચટણી નો યુઝ કર્યું છે,જે ખૂબ જ્ યમ્મી લાગે છે, તો તમે પણ ટ્રાય કરો અને મને જણાવો કે કેવું લાગ્યું Hiral Shah -
-
-
-
-
જીની ઢોસા (jini dosa recipe in Gujarati)
#GA4#Week3#pzal word -ડોસા,ઢોસા, કેરેટ આજે મારા ઘરે મારી ભત્રીજી રહેવા આવી હતી .. તો તેની ફરમાઇશ થી મેં જીની ઢોસા બનાવ્યા હતા. તો ખુબજ હેલ્દી,ટેસ્ટી, સાથે ગ્રીન વેજી . થી ભરપૂર એવા જીની ઢોસા બનાવ્યા છે. ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે. તો આજે જોઈએ જીની ઢોસા ની રેસીપી..મિત્રો.. Krishna Kholiya -
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે) Gopi Shah -
-
-
-
-
-
જીની ઢોસા(Jini Dosa recipe in Gujarati)
આ એક એવા પ્રકાર ના ઢોસા છે જેમાં તમે મસાલા ઢોસા, પાવભાજી, પિત્ઝા ની મજા માણી સકો છો. બાળકો ના પ્રિય હોઈ છે. તેને બટરમાં જ બનાવવા માં આવે છે. Nilam patel -
-
-
જીની રોલ (jini Roll Recipe in Gujarati)
#Viraj ઇન્સ્ટન્ટ ઢોસા બેટર જ્યારે ઢોસા ખાવાનું મન થાય અને બેટર ધરમાં નહોય તો શું કરવું આજે આપણે રવા આને બેસન નું બેટર બનાવસુ જે આથા વગર Jigna Patel -
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836317
ટિપ્પણીઓ