રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો
- 2
હવે બાફેલા બટેટાને મેશ કરીને ઉપરના બધા જ મસાલા તેમજ લીંબુ ખાંડ ઉમેરીને મિક્સ કરી લ
- 3
આ રીતે તૈયાર થયેલા માવાના માંથી મીડિયમ સાઇઝના ગોળ બનાવી લો
- 4
હવે ચણાના લોટમાં જરૂર મુજબ પાણી અને મીઠું નાખીને મીડીયમ જાડું ખીરું બનાવી લો
- 5
આ ખીરા માં બટેટા ના બોલ્સ ને બોળી ને ગરમ તેલમાં તળી લો અને એક પ્લેટમાં કાઢી લો
- 6
આ રીતે તૈયાર થયેલા ગરમાં ગરમ બટેટા વડા ને ટમેટો સોસ તેમજ દહીં ની લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બટેટા વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa recipe in gujarati)
#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે. Monika Dholakia -
-
-
-
-
બટેટા વડા
#વિકમીલ૩#વિક૩#સ્ટીમ અથવા ફ્રાઈડહેલો ,ફ્રેન્ડ્સ આજે મેં ટેસ્ટી અને સ્પાઈસી રેસિપી બનાવી છે. જેમાં મેં બટેટાના માવામાં મસાલો કરી ચણાના લોટ માં ડીપ કરેલી છે. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
બટેટા વડા
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12770945
ટિપ્પણીઓ (2)