મિલ્ક કસ્ટર્ડ ડ્રાયફ્રુટ (Mix Custard Dryfruit Recipe In Gujarati)

Mita Kakkad
Mita Kakkad @cook_20448858

મિલ્ક કસ્ટર્ડ ડ્રાયફ્રુટ (Mix Custard Dryfruit Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મીલી દૂધ
  2. 4 ચમચીક્સ્ડર પાવડ
  3. 1 કપખાંડ
  4. 1 કપડ્રાય ફૂડ
  5. 1 કપટૂટીફૂટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્વ પ્રથમ દૂધ ને ઉકાળો ને થોડી વાર પછી તેમાં ખાંડ ઉમેરો.

  2. 2

    પછી તેમાં ક્સ્ડર પાઉડર ઉમેરો ને ઉકાળો.પછી થોડું ઘટ થાય પછી ગેસ પર થી ઉતારી લ્યો ને ઠંડુ થવા.પછી ફ્રિજ માં સેટ થવા દયો.

  3. 3

    5 થી 7 કલાક પછી જોવ કે સેટ થઈ ગયું છે તો 1 કપ માં સર્વ કરવા માટે લ્યો.

  4. 4

    પછી તેની ઉપર કાજુ,બદામ ની કતરણ ઉમેરો. દ્ર્ક્સ ને ટૂટીફૂટી ઉમેરો ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Kakkad
Mita Kakkad @cook_20448858
પર

Similar Recipes