ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)

Megha Kothari
Megha Kothari @cook_26381563
1/5 Madhu Raw House So..... Wadi Vadodara.

#GA4
#Week2
My grandson loved it

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ
  1. દૂધ બનવા માટે
  2. ૫૦૦ મીલી દૂધ
  3. ૩ ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. ૫ ચમચીખાંડ
  5. ૧/૨ ચમચીવાનીલા ઍસેન્સ
  6. Fruits
  7. સફરજન
  8. કેળા
  9. 1દાડમ
  10. 1 ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૫૦૦ મીલી દૂધ માં ખાંડ અને કસ્ટર્ડ પાઉડર મિક્સ કરીને ઉકાળવા મુકો. દૂધ થોડું થીક થવા આવે એટલે ગેસ બંધ કરી દો. હવે એ દૂધ ને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકો.

  2. 2

    હવે કેળાઅને સફરજન ઝીણા સમારી લો. દાડમ ફોલીને તૈયાર રાખો.

  3. 3

    હવે એક ગ્લાસ લો તેમાં fruits ના લેયર કરો.. અને ધીરે ધીરે થોડું થોડું custord વાળું દૂધ એડ કરતા જાવ.

  4. 4

    હવે આપણા custard વાળા ગ્લાસ ને સરસ ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરો.

  5. 5

    ધન્યવાદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Kothari
Megha Kothari @cook_26381563
પર
1/5 Madhu Raw House So..... Wadi Vadodara.
Actually હું લાડુ મોદક અને અથાણા સંભાર સ્પેશિયાલિસ્ટ છું. it's my business.
વધુ વાંચો

Similar Recipes