ઢોકળા(dhokal in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#માઇઇબુક પોસ્ટ 9

ઢોકળા(dhokal in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક પોસ્ટ 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 2 વાટકીઅડદ ની દાળ
  3. 2 ચમચીચણા ની દાળ
  4. 2 ચમચીદહીં
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ચપટીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીશીંગ તેલ
  9. ચપટીખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળ ને અલગ અલગ પલાળી દો ત્યારબાદ મીક્સસર માં દહીનાખી ક્રસ કરી 4/5 કલાક પલાળી આથો આવા દો

  2. 2

    હવે ખીરું માં આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેમાં મીઠું તેલ અને ખાવા નો સોડા ઉમેરી ફેટી લેવું

  3. 3

    ત્યારબાદ થાળી ને તેલ થી ગ્રીસ કરીને ઉપર ખીરું પાથરી દેવું ઉપર લાલ મરચું પાઉડર છાંટી ને સ્ટીમર માં 10/15 મીનીટ સ્ટીમ કરીને કાપા પાડીને ગરમાગરમ ઢોકળા ને શીંગ તેલ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes