રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ચણા ની દાળ ને અલગ અલગ બાઉલ મા પલાળી ને 4. 5 કલાક સુધી પલાળી દો ત્યાર બાદ વધારાનું પાણી કાઢી લો ને મિકસ કરીને મિક્સર જારમાં લો તેને વાટી લો
- 2
હવે ખીરું તૈયાર કરો ત્યાર બાદ તેમાં 1વાટકો દહીં નાખી ને બરાબર મિક્સ કરીને ને તેના પર ઢાંકણ બંધ કરી તડકા માં પણ મૂકી શકાય 5 કલાક સુધી રેહવા દો
- 3
ત્યાર ખીરા માં ખમનેલી દૂધી સ્વાદ પ્રમાણે મીઠું,આદુ મરચા ની પેસ્ટ, હળદર,
લસણ નાખીનેે બરાબર મિક્સ કરી લો - 4
તો તૈયાર છે ખાટીયા ઢોકળા નું ખીરું
- 5
ધોળકિયા માં પાણી ગરમ મૂકી ને ત્યાર બાદ 1નાના બાઉલ મા ખીરું લઈને તેમાં ઇનો સોડા 1ચમચી નાખી સરસ મિક્સ કરીને થાળી મા પાથરી દો ને તેમાં કોરી લાલ મરચું પાઉડર ઉપર થી નાખીને ઢોકળીયા માં મૂકી દો
- 6
5મિનીટ પછી જુઓ રેડી હોય તો બહાર કાઢી લો ત્યાર મનપસદ પીચ કરી ને કાઢી લો તેમાં સીંગતેલ નાખી અથવા તો બોળી ને પણ ખાય શકો
- 7
ઢોકળા ની ચટણી બનાવીને પણ સાથે સર્વ કરી શકો છો
Similar Recipes
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
આજે અમે દૂધીના ઢોકળા બનાવવા છે તો તો તમે પણ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત અને સોફ્ટ ઢોકળા બને છે. Chandni Dave -
-
-
-
-
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
-
-
-
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઓના ફેવરિટ ખાટા ઢોકળા ની રેસિપિ લાવી છું જે ખૂબ યમમી બને છે અને ઠંડા ગરમ બન્ને રીતે સર્વ કરી શકો. Tejal Vijay Thakkar -
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
#સાતમકપ કેક તો ખાધી હશેહાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું Sonal Panchal -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ