બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક બાઉલમાં લો તેમાં ચોખાનો લોટ તથા ચીલી ફ્લેક્સ એડ કરો જરૂર પ્રમાણે મીઠું નાખી પાણીથી બેટર તૈયાર કરો
- 2
બટેટાને છાલ ઉતારી તેનો માવો તૈયાર કરો તેમાં કોથમીર ગરમ મસાલો લાલ કાશ્મીરી મરચું અને જરૂર પ્રમાણે મીઠું એડ કરી મસાલો બનાવો
- 3
તો બંને મસાલા તૈયાર છે એક બ્રેડની સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી લગાવશો અને બીજી સ્લાઈસ ઉપર લસણની ચટણી લગાવો છે વચ્ચે બટેટાનું પૂરણ ભરી ચણાનો લોટ વાળા બેટર મા ડીપ કરી અને ડીપ ફ્રાય કરી શું
- 4
તો રેડી છે બ્રેડ પકોડા ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#CookpadIndia#Cookpadgujarat#week7#breadpakoda#VandanasFoodClub બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે. Vandana Darji -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#CookpadTurns6#chutneybreadpakoda#breakfastrecipe Ami Desai -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)
#મોમ# પોસ્ટ ૨મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે. Kripa Shah -
બ્રેડ પકોડા(bread pakoda recipe in Gujarati
લોકડોવન માં બ્રેડ જાતે બનાવી અને તેના પકોડા ખાવા ની માજા જ અલગ છે.... લોવ થઇ રેસીપી #માઇઇબુક #પોસ્ટ18Ilaben Tanna
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે. Vaishakhi Vyas -
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#SD આ પકોડા ફટાફટ તૈયાર થઈ જાય છે અને બટાકા કે કોઈ હેવી વસ્તુ નો ઉપયોગ પણ નથી માટે ગરમી માં ખાવા માટે ખૂબજ મજા આવે અને ટેસ્ટી પણ છે તો જરૂર ટ્રાય કરો એકવાર. Manisha Desai -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
બ્રેડ પકોડા
બ્રેડ પકોડા અમારા ઘરમાં બધા ને ખુબજ પ્રિય છે ચોમાસા. મા બ્રેડ પકોડા ખાવા ની મજા કઈ અલગ જ હોઇ છે પકોડા ના લેયર મા મેં ઘવ નો જાડો લોટ નાખીયો છે તેથી પકોડા ક્રિસ્પી બને છે#જુલાઈ#સુપરસેફ2Roshani patel
-
-
-
લેફ્ટ ઓવર બ્રેડ પકોડા ચાટ (Left Over Bread Pakoda Chaat Recipe In Gujarati)
#LOબ્રેડ વધ્યા હતા એમાંથી મે ટેસ્ટી બ્રેડ પકોડા બનાવ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.😋 Falguni Shah -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
-
બ્રેડ પકોડા (તળ્યા વગર) (Bread Pakoda Recipe without Fry in Gujarati)
#આલુતમે બ્રેડ પકોડા તો બહુ ખાધા હોય પણ તળ્યા વગર ના બ્રેડ પકોડા ખાધા છે? અને હા આ બ્રેડ પકોડામાં બ્રેડ નો પણ યુઝ નથી કર્યો. મે આ તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
બ્રેડ પકોડા (bred pakoda in Gujarati)
નાસ્તા માં ચા જોડે ગરમા ગરમ બ્રેડ પકોડા મળી જાય તો મજજા પડી જાય.નાના મોટા સૌ ને ભાવે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૨૦ Bansi Chotaliya Chavda -
લસણીયા બ્રેડ પકોડા (Garlic Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Post 3#Week3બધા ને ભાવે એવા બ્રેડ પકોડા બનાવ્યા છે,બધા આને તળી ને બનાવે છે પણ અહી ફકત 2 ચમચી તેલ મા બનાવ્યા છે,તળ્યા જેવો જ ટેસ્ટ લાગે છે,અને એકદમ સોફ્ટ છે... Velisha Dalwadi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976671
ટિપ્પણીઓ