આલુ કોર્ન ટીક્કી (Alu corn tikki in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#માઇઇબુક #પોસ્ટ9 #સ્નેક્સ

આલુ કોર્ન ટીક્કી (Alu corn tikki in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ9 #સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગબાફેલા બટેટા
  2. 100 ગ્રામમકાઈ
  3. 1 કપકસૂરી મેથી
  4. 3 ચમચીશેકેલી શીંગ નો ભૂકો
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા અને મકાઈને બાફી લો.

  2. 2

    હવે બધા મસાલો તૈયાર કરી લો. બટેટા અને મકાઈને સ્મેશ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો અને તેને શેલો ફ્રાય કરી લો.

  4. 4

    આલુ કોર્ન ટીક્કીને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes