રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ધોઇ ને 4કલાક પલાળી રાખો.ફરાળી ભાખરી પન ઍક કલાક પેલાં બનાવી થંડી પાડી લ્યો.હવે ચાર કલાક પછી સાબુદાણા સારી રીતે નિતારિ લ્યો પછિ એમા બટાકાં છીણી લ્યો,ભાખરી ને મિક્સર મા ક્રશ કરી ભૂકો કરી દો.બધુ ઍક બાઊલ મા લઈ,લીંબુ,ખાંડ,દાણા નો ભૂકો તલ,મરચા,મીઠુ,મરી બધુ નાખી મિક્સ કરી દો.
- 2
હવે એમાંથી થોડો થોડો લુવો લઈ ગોળ ટીક્કી વાડી લ્યો.હવે તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્રેમ ધીમી કરી પેન માં સમાઈ એટલી ટીક્કી મુકી દો.થોડી ઉપર આવે ત્યારે ટીકી પલટાવી ગેસ ફાસ્ટ કરી થવા દો બંને બાજુ લાલ થાય એવી તડી ને ઉતારી દો.બધી ટીકી આમજ તળી ને.મિઠા દહીં કે ફરાળી ચટણી સાથે સર્વ કરો.મેં આલુ ચાટ સાથે સર્વ કર્યા છે.ખુબજ ટેસ્ટિ લાગે છે.ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
-
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
-
શકકરિયા ની કટલેસ (Sweet Potato Cutlet Recipe In Gujarati)
#HR અમારે ત્યાં શ્રીખંડ, પૂરી, ભજીયા,સાથે શકકરિયા ની આ કટલેસ બને છે જેથી ઉપવાસ કરનાર પણ ખાઇ શકે. અને હોળી પર શકકરિયા ખાવાનો મહિમા પણ છે. Manisha Desai -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhel#Mycookpadrecipe50 આ વાનગી મારી બેન અને એની સાસુ પાસે થી શીખવાની અને બનાવવા ની પ્રેરણા મળી. સામાન્યતઃ એમના ઘર માં તીખાં ફરાળી ચેવડા ની ભેળ બને. બહુ સરસ લાગે. પરંતુ અમારે ત્યાં વડીલ વર્ગ બહુ તીખું ના ખાઈ શકતા હોવાથી મેં ગળ્યો/મોળો ફરાળી ચેવડો ઉપયોગ મા લીધો. થોડું ઘણું મે ફેરફાર કરી ને મૂક્યો છે. ભાવશે બધા ને. Hemaxi Buch -
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
-
-
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SFR શ્રાવણ ફેસ્ટિવ રેસીપી વ્રત માં ખાવા માટે ઉત્તમ નાસ્તો. બનાવવામાં સરળ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. ટિફિન માં પણ આપી શકાય. ઠંડા પણ સરસ લાગે છે. Dipika Bhalla -
-
પનીર સાગો ટીક્કી(Paneer sago tikki recipe in gujarati)
#Weekend રેસિપી- આજે શનિવાર છે એટલે ઘરમાં ફરાળી વાનગી બને. તો આજે આ રેસિપી ટ્રાય કરી.. બહુ જ ટેસ્ટી ટીક્કી બની હતી. બધા ને બહુ જ ભાવી. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13053527
ટિપ્પણીઓ (7)