ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા(dryfruit Anjir ghughra recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડના પાણીથી ઘીનું મ્હોણ નાખી મેંદાનો લોટ બાંધી રેસ્ટ આપો.....એક કડાઈમાં ઘી મૂકી રાગીનો લોટ 5 મિનિટ શેકો....ત્યાર પછી ઝીણા સમારેલા અંજીર અને ખજૂર ઉમેરી સાંતળો.....હવે તલ....તળેલો ગુંદર...ખસખસ અને કિસમિસ ઉમેરો.....સાતળવાનું ધીમા તાપે ચાલુ રાખો.....
- 2
હવે બધું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે....હવે પછી બાકીના ડ્રાયફ્રુટ નો અધકચરો ભૂકો કરી લો.....શેકેલા સ્ટફિંગમાં ઉમેરી મિક્સ કરી લો....ખસખસ ઉમેરો....ખાંડ કે ગોળ ઉમેરવાના નથી ડાયાબીટીસ ના પેશન્ટ પણ આ વાનગી ખાઈ શકે છે.....
- 3
હવે સ્ટફિંગ ના મિશ્રણમાં બધુજ મિક્સ કરીને સ્ટફિંગ સાઈડ પર રાખો....બાંધેલો લોટ બરાબર મસળીને પુરીના લુવા કરી મધ્યમ સાઈઝ ની પૂરી વણીને 1 ચમચી પુરણ (સ્ટફિંગ) ભરીને ઘૂઘરા વાળી કાંગરી પાડો....બધા ઘૂઘરા વળાઈ જય એટલે ઘી ગરમ કરવા મુકો...ધીમા તાપે બધાજ ઘૂઘરા ગુલાબી કડક થાય તેવા તળી લો.....વચ્ચે એક એક લવિંગ ખોસી દો અને ઉપર દળેલી ખાંડનો પાઉડર છાંટીને સજાવો....તો મિત્રો તૈયાર છે આપણા રથયાત્રા સ્પેશિયલ..#સ્વીટરેસીપી....ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા...પ્રસાદ ધરો અને સર્વ કરો....એન્જોય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અંજીરના લાડુ (khajur Anjir na ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post19#માઇઇબુક#પોસ્ટ20 Sudha Banjara Vasani -
પંચરત્ન દાલ પ્રોટીન પાક(Panchratna dal protin paak recipe in Guj
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ17#માઇઇબુક#પોસ્ટ18 Sudha Banjara Vasani -
માઇક્રોવેવ લાપસી(microvave Lapsi recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટ રેસિપિસપોસ્ટ12#માઇઇબુક#પોસ્ટ13 Sudha Banjara Vasani -
અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી_સ્પેશિયલ#સ્વીટ_રેસીપીપોસ્ટ -1 દિવાળી નો તહેવાર હોય ત્યારે ભાગ્યે જ એવું ઘર હશે કે તેમાં ઘૂઘરા ન બન્યા હોય...આખું વર્ષ ઘરમાં બધી જ સામગ્રી ઉપલબ્ધ હોય તો ય ઘૂઘરા તો દિવાળીમાં જ બને...આજે મેં sugar free ઘૂઘરા બનાવ્યા છે જે healthy હોવાની સાથે ડાયાબિટીસ હોય તેવા લોકો પણ ઉપયોગમાં લઈ શકે છે કેમકે તેમાં ખાંડ નો ઉપયોગ કરેલ નથી કુદરતી મીઠાશ થી જ મીઠાઈ બને છે... Sudha Banjara Vasani -
મગસના લાડકા લાડુ(Magas na ladka ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસિપિસપોસ્ટ13#માઇઇબુક#પોસ્ટ14 Sudha Banjara Vasani -
-
રાજગરાનો ફરાળી શીરો(Rajagara no farali shiro recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસિપી#પોસ્ટ15#માઇઇબુક#પોસ્ટ16 Sudha Banjara Vasani -
સ્વીટ ડ્રાયફ્રુટ બુંદી(sweet dryfruit boondi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14#વિકમિલ2#સ્વીટNamrataba parmar
-
ઘઉં ના લોટની સુખડી (Sukhdi recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post17#માઇઇબુક#પોસ્ટ18 Sudha Banjara Vasani -
-
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
ડ્રાયફ્રુટ નમકીન(Dryfruit Namkin Recipe in Gujarati)
#cookpadturns4#dry fruitsકયારે પણ ન ખાધું હોય એવું મસાલે દાર ડ્રાયફૂટ નમકીન... Pooja Vasavada -
-
-
અંજીર ડ્રાયફ્રુટ ગોળ પાપડી(Fig dryfruit chikki recipe in Gujarati)
શિયાળા ની સીઝન એટલે નવું બનાવવાની અને ખાવાની સીઝન મોટા ભાગે બાળકો ને દરેક ડ્રાય ફુટ ખાતા નથી તો મેં વિચાર્યું કઈ અલગ બનાવતો મેં બનાવી અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી આ વાનગી અંજીર કાજુ બદામ પિસ્તા અખરોટ થી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી#CookpadTurns4 Tejal Vashi -
ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1 Nidhi Sanghvi -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક મેં ઉપવાસ માં લઇ શકાય તે માટે corn flour વગર બનાવ્યો છે. Kashmira Solanki -
અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે .. Kalpana Parmar -
-
-
-
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#શ્રાવણઆઠમ સ્પેશ્યલ રેસીપીલાલાને ધરાવવા માટે બનાવ્યા છે Falguni Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (16)