ચીઝ પનીર શાક (cheese paneer Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ડુંગળી મરચા લસણ ને ક્રશ કરી ગ્રેવી ત્યાર કરવી
- 2
પનીર,ચીંઝ,ખમણી તેમાં મીઠું, હળદર મીઠું મસાલો નાખી સ્તફિંગ ત્યાર કરવું. રીંગણ નો વચ્ચે કાઢી નાખવો.ત્યાર બાદ સ્તફિંગ મસાલો ભરવો.
- 3
હવે રીંગણ ને વળાર માં બાફો ને ત્યાં બાદ તેલ મૂકી તેમાં રાઈ,જીરું હિંગ નો વઘાર કરી ગ્રેવી નાખી ત્યાર બાદ પંજબી મસાલો ગ્રેવી દૂધ માં કાલવી ને નાખી.ખાંડેલો મસાલો મીઠું નાખી ઉકાળવું હવે તેમાં જે રીંગણ બાફી ને રાખ્યા છે એ નાખી 2 મિનિટ ઉકાળવું.
- 4
લો ત્યાર છે ન્યૂ જ રીંગણ નું પનીર ચીઝ ના લાજવાબ શાક પંજાબી સ્વાદ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
#GA4#week1 #Punjabi. આ સબ્જી સુરત ની ફ્રેમસ સાઈ નાથ વાડા નિ ચીઝ અંગુરી સબ્જી જેવીજ મે બનાવી છે ફક્ત મેં બધુ ચીઝ નથી વાપર્યું અને અડધુ પનીર વાપર્યું છે.પણ તોયે ખુબજ એવીજ ટેસ્ટી સબ્જી બની છે. Manisha Desai -
-
ચીઝ નૂડલ્સ રાઈસ (Cheese Noodles Rice Recipe In Gujarati)
#GA4#Week2#ન્યૂડલ્સ.#trendન્યૂડલ્સ તો નાના મોટા સોંવ ને ભાવે તો આજે એવી રાઈસ ને ચીઝ મેં GA4 માં ચીઝ ન્યૂડલસ રાઈસ બનાવ્યા છે જે અકપ અચૂક બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે...Namrataba parmar
-
-
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે. Parul Patel -
મેથી મુળા ચીઝ પરોઠા(Methi muli cheese paratha recipe in gujarati)
#GA4#Week10#ચીઝ#મેથી મુળા ચીઝ પરોઠા Shah Leela -
-
-
પનીર તુફાની
#ઇબુક૧#૪૫આપડે ગમે ત્યારે પંજાબી ગ્રેવી કરીયે ત્યારે તેને તેલ માં શોતરી ને પછી ગ્રેવી કરવાથી ગ્રેવી નો સ્વાદ બાર હોટેલ જેવો આવે છે.ને ખૂબ જ સરસ સ્વાદ આવે છે Namrataba Parmar -
-
પનીર ચીઝ કોફતા(Paneer Cheese Kofta Recipe in Gujarati)
અમે અવાર નવાર દૂધી કોફતા નું શાક બનાવતા હોય છે તો આજે મે પનીર ચીઝ કોફતા નું શાક બનાવ્યું છે જે મારા મિસ્ટર નું ફેવરિટ ડીશ છે#GA4#week10 Pina Mandaliya -
-
-
-
-
-
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પંજાબી સબ્જી મારા કિડ્સ ને ખૂબ પસંદ છે જેની રેસિપિ હુ આજે શેર કરીસ ..#trend Madhavi Cholera -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો (Surti Style Cheese Paneer Gotala Recipe In Gujarati)
ચાલો બનાવીએ સુરતી સ્ટ્રીટ ફૂડ "ચીઝ પનીર ગોટાળો" Deepa Patel -
-
મટર પનીર (Mutter Paneer Recipe in Gujarati)
#GA4#WEEK6રણવીર બરાર સ્ટાઈલ પંજાબી મટર પનીર....#RanveerBrar@RanveerBrar#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2 #પનીરટીકા નોર્મલ આપડે પંજાબી શાક ગ્રેવી સાથે જ બનાવીએ પણ આજે મેઁ અલગ રીતે બનાવની ટ્રાય કરી .. bhavna M -
-
-
વેજ. પનીર ચિઝ સિજલર(Veg paneer cheese Sizzler recipe in Gujarati)
#GA4#Week18#સિજલરNamrataba parmar
-
#, પોટેટો ચિઝી ટિકી (potato chees tikki recipe in Gujarati)
#goldenapron3#wick25#Katlat#માઇઇબુક#પોસ્ટ24ભાત વધ્યા હોય તેમાં ટેસ્ટી ને સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકાય છે..જે ચીઝ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશેNamrataba parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094787
ટિપ્પણીઓ