દાળવડા

દાળવડા
રાંધવાની સૂચનાઓ
- 1
4 કલાક પેલા 1 ગ્લાસ છાસ ને બીજું પાણી નાખી બને મગની ને ચણા ની દાળ ને મીઠું નાખી પલાળી દેવી.
- 2
દાળ પલળે એટલે તેમાં નું વધારા નું પાણી કાઢી લેવું.ને અધકચરી બ્લેન્ડર કે મિક્સચર માં ક્રશ કરી લેવી અધકચરી ક્રશ કરવાથી એકદમ ક્રિસ્પી બનશે
- 3
તેલ ગરમ થવા મુકો તેલ ગરમ થાય ત્યાં સુધી વડા નું બેટર ત્યાર કરી લેવું
- 4
હવે તેમાં કોથમીર, હળદર,ડુંગળી લાંબી સમારેલી, આદુ મારચા લસણ ની પેસ્ટ, હળદર, ખાંડેલો મસાલો, ગરમ મસાલો, મીઠું, બધું નાખી હલાવો.હવે તેમાં સાજી ના ફૂલ નાખી ને માથે લીંબુ નો રસ નાખી ફરી હલાવો.
- 5
હવે તેલ ગરમ હશે તેમ ભજીયા ની જેમ એને તળો પણ બે વાર તળવા ના હોવા થી સહેજ સફેદ રહે ત્યાં કાઢી લો ને બધા વડા કાઢ્યા
- 6
જેમ એક એક ધારવો ઠરતો જાય તેમ તેને વાટકા ની મદદ થી દબાવી દેવા બધા ને..
- 7
હવે ફરી વાર ધીમે તાપે ડાબેલ વડા તળો એકદમ ક્રિસ્પી થાય એમ ધીમા તાપે તળવા..
- 8
ગુલાબી બ્રાઉન થાય એટલે ઉતારી લો.લો બહાર જેવા જ એકદમ સ્વાદિષ્ટ ને ક્રિસ્પી દાળ વડા ચાલુ વરસાદ કે ઠંડક વારા વાતાવરણ માં ચટણી કે ચા સાથે ખાવાની મોઉજ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરીના વડાં
#માઇઇબુક#પોસ્ટ22#વિકમિલ3#ફ્રાઇડશિયાળા માં તેમજ ચોમાસા માં બાજરા નો લોટ ઉપયોગ માં બહુ લેવામાં આવે એમાંય જો કયાંક સવાર ના ક બપોર ના નાસ્તા માટે ત્યાર કરી ને રાખવા માં આવે એવો નાસ્તો .ને બપોરે ક રાતે જમવા માં ફરસાણ ની જેમ પણ લઈ શકાય ને 15 થી 20 દિવસ સુધી ત્યાર કરેલ આ વડા ને કસું જ થતું નથી બહાર રાખવા થી પણ બગડતા નથી. બસ એકદમ ધીમા તાપે ક્રિસ્પી તળવા માં ધ્યાન રાખવું જો ક્રિસ્પી નહીં થાય ને પોચા હશે તો બગડી જશે...Namrataba parmar
-
સ્ટફિંગ ટોમેટો ભજીયા
#માઇઇબુક#પોસ્ટ23#વિકમિલ3#ફ્રાઇડપનીર ને ચીઝ ના શોખીન લોકો માટે ને એમાંય જેને ટોમેટો બહુ ભાવતા હોય એના માટે ખાસ સ્વાદ માં બેસ્ટ એવા સ્ટફિંગ ટોમેટો ભજીયા જે વિકમિલ ફ્રાઇડ ન્ડ માઈ ઇબૂક માં મુકીશ એકવાર જરૂર થી ટ્રાય કરજો બહુ સારા મજા જ આવશેNamrataba parmar
-
-
-
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
#, પોટેટો ચિઝી ટિકી (potato chees tikki recipe in Gujarati)
#goldenapron3#wick25#Katlat#માઇઇબુક#પોસ્ટ24ભાત વધ્યા હોય તેમાં ટેસ્ટી ને સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકાય છે..જે ચીઝ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશેNamrataba parmar
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
#ફુલવડા(fulvada in Gujarati)
#વિકમિલ3#ફ્રાઇડવરસાદ ચાલુ થાય અટલે ગુજરાતી લોકો ને મેથી ના ભજીયા જેને ફુલવડા બધા કહીએ ને ઝટપટ ત્યાર પણ થાય છે તો આ ફ્રાઇડ માં આજે મારી રેસિપી રજુ કરું છુંNamrataba parmar
-
વેજ. ચણા ના લોટ ના પૂડલા(vej chana lot na pudla in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#વિકમિલ૧Namrataba parmar
-
ફ્રાય સ્પાઈસી ક્રિસ્પી ઢોકળા
#goldenapron3#week21#spicy#સ્નેકસફ્રાય સ્પાઈસી ક્રિસ્પી ઢોકળા બહુજ ટેસ્ટી લાગે છે મેમોલ્ડ થી સેઇપ આપ્યા છે જેથી દેખાવ માં પણ અલગ લાગે અને જોઈ ને ખાવા ની ઈચ્છા થાય જ્યારે ઢોકળા બનાવું ત્યારે ફ્રાય હમેશા કરૂ મારા ફેવરીટ છે તમે પણ એક વાર જરૂર બનાવજો Archana Ruparel -
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
દાળવડા (Dalvada recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ18ગુજરાત નું અને ખાસ કરી ને અમદાવાદ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાળવડા થી સૌ કોઈ જાણકાર છે. વરસાદી મોસમ માં વધુ ખવાતા દાળવડા તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. વરસાદ આવતા ની સાથે દાળવડા અને ગરમ ચા ની ફરમાઈશ આવી જ જાય છે.બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ અને સ્પોનજી દાળવડા ઘરે પણ બહાર જેવા જ બની શકે છે. Deepa Rupani -
-
સ્પાઈસી લસણ ના ઢોસા
#ઇબુક૧#૨૯આજે ફટાફટ ત્યાર થતો સ્પાઈસી લસણ ઢોસો જે ખાવાની મજા જ આવી જાય તે બનાવીશું... Namrataba Parmar -
રવા નો ઇન્સ્ટન્ટ હાંડવો (rava instant handvo Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ17# વિકમિલ3#સ્ટીમેડNamrataba parmar
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
-
-
દાળવડા (dalvada in recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનચોમાસા માં ગરમ વસ્તુ ખાવા નું મન બવ થાય...એમાં પણ તળેલું મળી જાય તો વરસાદ માં મોજ પડી જાય...જનરલી દાળવડા સાથે ડુંગળી ખવાતી હોઈ પણ મેં ડુંગળી નાખી ને બનાવ્યા. KALPA -
-
#રવા ઇન્સ્ટન્ટ વેજ. ઢોકળા(rava instant vej dhokla in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ18#વિકમિલ3#સ્ટિમેડNamrataba parmar
-
-
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી#Cookpad #Cookpadenglish#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Trend1 #Week1સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે . Manisha Sampat -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda -
દાળવડા
#નાસ્તોદાળ મા ખૂબ જ પો્ટીન ને આયॅન હોય છે.તો આજે મે મગ ની દાળ ને ચણા ની દાળ ને મિકસ કરી હેલ્થી નાસ્તોબનાવ્યો છે.જે ચા ની સાથે ખાવા મા મજા પડી જાય ને સાથે પોષટીક પણ Shital Bhanushali -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ