મલ્ટી ગ્રેન સુખડી(multi grain sukhdi in Gujarati)

Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364

#માઇઇબુક #પોસ્ટ 11
સુપર હેલ્થી ઈન્ડીયન પ્રોટીન બાર

મલ્ટી ગ્રેન સુખડી(multi grain sukhdi in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક #પોસ્ટ 11
સુપર હેલ્થી ઈન્ડીયન પ્રોટીન બાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2 લોકો માટે
  1. 1 વાડકીઘઉં નો લોટ
  2. 1/2 વાડકીઓટસ
  3. 1/4 વાડકીરાગી લોટ (નાચની)
  4. 1 વાડકીગોળ
  5. 1/2 વાડકીઘી
  6. 1/4 વાડકીબારીક સમારેલા ડ્રાય ફ્રુટસ

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઓટસ ને સેકી ને મીકસર મા કૃશ કરવું. ત્યારબાદ એક કડાઈ મા ઘી મા ઘઉં નો લોટ સેકવો.

  2. 2

    થોડો ઘઉં નો લોટ સેકાય જાય એટલે રાગી અને ઓટસ નો લોટ સેકવો.

  3. 3

    બધાં લોટ બરાબર સેકાય જાય એટલે ગોળ ઉમેરવો.ગોળ નો પાયો ખડખડ થાય ત્યા સુધી થવાં દો.

  4. 4

    હવે તેમાં મિક્સ ડ્રાય ફ્રુટ નાખી ને બરાબર હલાવી દો. એક થાળી માં થોડું તેલ બરાબર લગાવી દો.

  5. 5

    હવે તૈયાર સુખડી ને બરાબર પાથરી ને ઠંડી થવા દો.

  6. 6

    તો તૈયાર છે આપણી સુખડી જે ખૂબ જ હેલ્થી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364
પર

ટિપ્પણીઓ

Similar Recipes