મલ્ટી ગ્રેન રોટલો વિંટર સ્પેશિયલ (Multi Grain Rotlo Winter Special Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

મલ્ટી ગ્રેન રોટલો વિંટર સ્પેશિયલ (Multi Grain Rotlo Winter Special Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સવિઁગ
  1. 3 ચમચીબાજરી નો લોટ
  2. 2 ચમચીજુવાર નો લોટ
  3. 2 ચમચીમકાઇ નો લોટ
  4. 2 ચમચીઘઉં નો જાડો લોટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી
  7. ઘી
  8. સવિઁગ માટે
  9. રોટલો ઓળો છાલ સલાડ ગોળ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ મિક્સ કરી લો ગેસ પર તાવડી ગરમ કરવા રાખો હવે લોટ મા મીઠું નાખી જરુર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ તૈયાર કરો

  2. 2

    હવે થાળી મા અટામણ લઇ રોટલો થાબડી લો તેને ફુલ ગેસ પર બન્ને સાઇડ થી શેકી લો

  3. 3

    તેની અંદર ઘી લગાવી દો

  4. 4

    તો તૈયાર છે વિંટર સ્પેશિયલ મલ્ટી ગ્રેન રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes