ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.
#GA4
#week23

ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)

જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.
#GA4
#week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનીટ
6-7 વ્યક્તિ માટે
  1. 2પેકેટ બ્રેડ
  2. 100 ગ્રામબટર
  3. 200 ગ્રામમોઝરેલા ચીઝ
  4. 200 ગ્રામઅમુલ ચીઝ છીણેલુ
  5. 2-3 ચમચીચીલી ફેલક્ષ
  6. 2-3 ચમચીઓરેગાનો
  7. 2-3 ચમચીમરી પાઉડર
  8. 2-3 ચમચીચાટ મસાલો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 2 ચમચીદૂધ
  11. 3 નગકેપ્સીકમ ઝીણા સમરેલા
  12. 4-5 નગલાંબા મોરા લીલા મરચા ઝીણા સમારેલા
  13. 4-5 નગતીખા લીલા મરચા ઝીણા સમારેલા
  14. ટામેટાં કેચાઅપ જરર મુજબ
  15. 2-3 ચમચીઅડકચરું વાટેલું લસણ
  16. 100 ગ્રામમકાઈના દાણા બાફેલા
  17. 2-3 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20-25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મોઝરેલા ચીઝ લઈ એમાં ઉપર જણાવ્યાં મુજબના સમારેલા શાકભાજી ઉમેરી એમાં 2 ચમચી મરી પાઉડર, 2 ચમચી ચીલી ફેલક્ષ, ઓરેગાનો, ચાટ મસાલો સ્વાદ મુજબ મીઠું અને 2ચમચી દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલમાં સોલટેડ બટર લઈ એમાં 1 ચમચી મરી પાઉડર, 2 ચમચી લસણ ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    ત્યાર બાદ બ્રેડની સ્લાઇસ પર ત્યાર કરેલ બટર લગાવી ગરમ તાવી પર બટર લગાવેલી બાજુ ગુલાબી રંગની શેકી લેવી.

  4. 4

    ત્યારબાદ શેકેલી બ્રેડ પર ત્યાર કરેલ મિશ્રણ પાથરી ઉપર છીણેલુ ચીઝ પાથરી 2-3 મિનિટ માટે તવા પર બટર લાવી શેકવું. બીજી બાજુ શેકવા
    મુકવું. શેકતી વખતે તમે ઉપર ઢાંકણ ઢાંકી શકો છો.

  5. 5

    ત્યાર છે આપણા ચીઝ ચીલી ટોસ્ટ આને તમે ગરમ ગરમ ટોમેટો કેચઅપ સાથે સવ કરો. સવ કરતી વખતે ઉપર ચાટ મસાલો શ્રપિકલ કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ.

  6. 6

    નોંધ:- આ રેસીપીમાં મકાઇન દાણા ઓપ્શનલ છે મારા ઘરે બધાને ભાવે છે એટલે મેં યુઝ કરીયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes