પાંઉ ટકા-ટક (Pav Taka-tak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબ્લસ કટ કરી લેવા હવે એક કડાઇ માં બટર અને તેલ ગરમ કરો ત્યારબાદ તેમા જીરુ,હળદર અને આદુ મરચા ની પેસ્ટ એડ કરો
- 2
હવે બધુ બરાબર મિકસ કરો ત્યારબાદ તેમા મીઠું,લાલ મરચુ અનેપાંઉભાજી મસાલો એડ કરો તેલ છુટુ પડે ત્યાં સુધી ચડવા દો
- 3
હવે તેમા વટાણા અને કોથમીર એડ કરી મિકસ કરો ત્યારબાદ તેમા પાણી એડ કરી ફરી બધુ મિકસ કરો હવે તેમા કટ કરેલા પાંઉ ના ટુકડા એડ કરી બધુ મિકસ કરી થોડીવાર ચડવા દો
- 4
હવે એક પ્લેટ મા લઇ ઉપર કોથમીર અને ચીઝ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પાંઉ ટકાટક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાંઉ ભાજી (pav bhaji recipe in gujrati)
#મોમ#goldenappron3#Week16મારા બાળક ની પી્ય છે. Dhara Vaghela -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
-
-
રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]
#GA4#Week15#Jaggeryઆ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છેMiss You School Day♥ Nehal Gokani Dhruna -
ચીઝ ગાલીૅક મસાલા પાંઉ (Cheese Garlic Masala Pav Recipe in Gujarati)
#EB#WEEK8#CookpadIndia#Cookpadgujarati#Masalapau Vandana Darji -
પાંઉભાજી(pav bhaji recipe in Gujarati)
#goldenapron3#week24#pav#માઇઇબુક#પોસ્ટ22#સુપરશેફ1 Monali Dattani -
-
ભાજી પાંઉ
#RB3 મિશ્ર શાક થી બનતી આ વાનગી બધાની ખૂબ લોકપ્રિય છે..અમુક શાક ન ભાવતા હોય ત્યારે મિક્સ શાકને બોઈલ કરીને ડુંગળી -ટામેટા- લસણ ની ગ્રેવીમાં બનતી આ સબ્જી અતિ સ્વાદિષ્ટ અને કલરફુલ બને છે તેને પાંઉ સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
લસણીયા પાંઉ
લીલા લસણને ભરપૂર માણી શકાય તેવી વાનગી.ગાર્લિક બ્રેડ તો ખાતા જ હશો એક વાર આ બનાવી જોજો.#GA4#week20 Riddhi Ankit Kamani -
-
-
બોમ્બે બ્રેડભાંજી(bombay pav bhaji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ_6#મુંબઈ સ્ટાઈલ બટરભાંજી#માઇઇબુક#પોસ્ટ 21 Vandana Darji -
-
-
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ Shrijal Baraiya -
-
-
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
-
પાંવભાજી (pav bhaji recipe in Gujarati)
# માઇઇબુક# સુપરશેફ# બધાની મનપસંદ પાંવભાજી એક અલગ રીતે બનાવી છે Anita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12860579
ટિપ્પણીઓ (5)