રવા ની પૂરી

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#સ્નેકસ
#વિકમીલ૧
#સ્પાઈસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રવા ની પૂરી બનાવવા માટે----
  2. 1 વાટકીરવો
  3. 1 ચમચીતેલ મોણ માટે
  4. સ્વાદ મુજબ મીઠું
  5. બાંધવા માટે જરૂર મુજબ પાણી
  6. તળવા માટે તેલ જરૂર મુજબ
  7. 1/4 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાટકી લોટ લો.. અને તેને ચાળી લો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર ઉમેરો. 2 ચમચા તેલ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો...

  2. 2

    બાંધેલા લોટને 15 મિનિટ માટે ભીના કપડામાં મૂકી રાખો... પછી તેની મોટી રોટલી વણી ઉપર બોટલનું નાનુ ઢાંકણું મૂકી નાની પૂરી બનાવી લો..... આ રીતે બધી પૂરી તૈયાર કરી લો...

  3. 3

    પછી તેને ફોર્કની મદદથી કાણા પાડી લો જેથી પૂરી ફૂલે નહીં....

  4. 4

    પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.......

  5. 5

    મિત્ર મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરશો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes