પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)

#સ્નેક્સ
નાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી.
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સ
નાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ચાળીને બધો મસાલો કરો. રવો એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધો.હવે લોટને અડધો કલાક ઢાંકીને રાખી દો તેથી રવો ભૂલી જાય.
- 2
હવે તેલ ગરમ મૂકો. હવે નાનુ લોટ નો લુઓ લઇ નાની પૂરી વણો. તેના પર તેલ લગાવી અથવા ઘી લગાવી કોરો લોટ ભભરાવી તેની ગડી વાળી લચ્છા પરાઠા ની જેમ હાથેથી દબાવી પાછું થોડુંક પૂરી જેટલું વણો.
- 3
સાદી પૂરી બનાવવા માટે એક મોટી રોટલી વણી લો અને ગ્લાસ વડે નાની નાની પૂરી ઉઠાવી લો. કાંટા ચમચી ની મદદ થી થોડા હોય પાડી લેવાના જેથી પૂરી ફૂલે નહીં.
- 4
પૂરીને ફાસ ધીમા તાપે ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે નાસ્તા માટેની અલગ અલગ શેપની પૂરી. જે ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. અને ઘઉંની છે તેથી હેલ્ધી પણ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
મેથી સ્ટ્રીપ્સ (Methi strips recipe in gujrati)
#goldenapron3 #week6. હેલ્લો ફ્રેન્ડ, મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે . મેથી માંથી આપણે થેપલા, ભજીયા, પૂરી તો બનાવતા જ હોઈએ . આજે મે મેથી માંથી એક નવી જ વસ્તુ બનાવી છે. જે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકાય છે. જે મારા મમ્મીની ફેવરીટ છે. આજે જ બનાવો. તમારા ફેમિલીમાં બધાને ભાવશે. Sudha B Savani -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
ત્રિકોણ ફુલકા પૂરી (Triangle Fulka Puri recipe in Gujarati)
#GA4 #Week9 બાળકોને પૂરી, થેપલ કે પરાઠા ના આકારમાં થોડો ફેરફાર કરી બનાવીને સર્વ કરવામાં આવે તો બાળકોને ખૂબ જ મજા આવે છે તો મેં આજે ગોળ પૂરી ને બદલે ત્રિકોણ પૂરી બનાવેલ છે જે દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે અને બાળકોને પણ આનંદ આવે છે. મેં પુરીમાં ઘઉં સાથે રવો પણ મિક્સ કરેલ છે જેથી પૂરી તેલ વાળી પણ નથી લાગતી. Bansi Kotecha -
પડવાળી ફરસી પૂરી
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.#સુપરશેફ2 Priti Shah -
દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad અમારા ઘરમાં દોથા પૂરી મારા દાદીમાના વખતથી દિવાળીના સમયમાં પરંપરાગત રીતે બનતી આવતી વાનગી છે. આ દોથા પૂરી એટલી બધી સ્વાદિષ્ટ બને છે કે અમારા ઘરની દરેક વ્યક્તિને વર્ષોથી આ ફરસાણ ખૂબ જ ભાવે છે. આ દોથા પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને કડક જયારે અંદરથી એકદમ માખણ જેવી મુલાયમ બને છે. આ ક્રિસ્પી અને પોચી એવી ગોથા પૂરી ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી બની જાય છે. આ દોથા પુરીને 15 થી 20 દિવસ સુધી ઇઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
ભાખરી પૂરી (bhakhri puri recipe in Gujarati)
#સાતમ આપણે પૂરી ઘઉ કે મેંદાના લોટમાંથી બનાવતા હોય છે. ભાખરી ઘઉંના જાડા કરકરા લોટમાંથી બનાવીએ. ભાખરીને વધારે દિવસ માટે સ્ટોર કરી શકાય એટલે અને પૂરીના ફાર્મમાં બનાવી છે. Sonal Suva -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
કારેલા પૂરી(karela Puri recipe in gujarati)
આપણે ગુજરાતીઓ નાસ્તામાં શોખીન હોઈએ છીએ દરેક ઘરમાં અલગ-અલગ નાસ્તો બનતો હોય છે મેં અહીં સાંજે ચા જો ડે ખાઈ શકાય એવી કારેલા પૂરી તૈયાર કરી છે ટેસ્ટમાં બેસ્ટ આ પૂરી છે આપણે જે નોર્મલ ફરસી પૂરી બનાવી એ બસ એમાં થોડો ફેરફાર કરી અલગ ટેસ્ટ ની પૂરી બનાવી.સાતમ આઠમ કે દિવાળી ના તહેવાર માં આ પૂરી જરૂર થી બનાવી.#cookpadindia#સાતમ#cookpadgujrati Bansi Chotaliya Chavda -
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Amita Soni -
કસૂરી મેથી મસાલા પૂરી(Kasuri methi masala Puri recipe in Gujarati)
#SD#RB8ઉનાળામાં બધા જલદીથી બની જાય તેવી રસોઈ કરવાનું પસંદ કરે છે. મેં આજે કસૂરી મેથી મસાલા પૂરી બનાવી જે જલ્દી બની જાય છે અને કેરીના રસ સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાવાની મજા આવે છે. Hetal Vithlani -
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha -
તીખી ફરસી પૂરી
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#Par : તીખી ફરસી પૂરીછોકરાઓ ને સ્નેકસ વધારે પસંદ હોય છે . સ્કૂલ થી આવીને તરત જ તેમને કાઈ ને કાઈ ખાવુ હોય . તો આ હોમ મેડ ઘઉં અને સોજી ની તીખી ફરસી પૂરી હેલ્થ માટે પણ સારી . નાની મોટી પાર્ટી મા પણ સર્વ કરી શકાય છે . ફરસી પૂરી માથી ચાટ બનાવી સર્વ કરી શકાય . ચાટ માટે થોડી નાની નાની પૂરી બનાવી લેવી . Sonal Modha -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ગરમાગરમ મસાલા પૂરી અને ચા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiવરસાદની ઋતુમાં ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ પૂરી ખાવાની મજા આવે છે. તેથી મેં આજે મેથી ની ચુકવણી કરી હતી તેનો પાઉડર બનાવી એ પાવડરના ઉપયોગથી મેથી મસાલા પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
જીરા વાળી લોચા પૂરી (Jeera Locha Poori Recipe In Gujarati)
#GA4 #Week9કંઈક અલગ કરવા માં પરોઠા ના લોટ માંથી પૂરી બનાવી લીધી..જીરા વાળી લોચા પૂરી ગરમ ગરમ ખાવાની મજા આવે અને ઠંડી ખાવા ની પણ મજા આવે. Kshama Himesh Upadhyay -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
રવા મેંદાની પૂરી અમારા અનાવલા/દેસાઈ લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે પૂરી-વડા બનાવવામાં આવે છે.અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.આ પૂરી 12 થી 15 દિવસ સુધી રાખી શકાય છે.આ પૂરી શ્રીખંડ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
તુવેર દાણા ની પૂરી (Tuvar Dana Poori recipe in Gujarati)
#GA4#WEEK13#TUVARહેલો ફ્રેન્ડ્સ.... કેમ છો તમે બધા!!!!મજામાં હશો...આજે હું અહીંયા નાસ્તા માટે સ્પેશ્યલ પૂરી ની રેસીપી લઈને આવીછું. આ પૂરીને લીલી તુવેરના દાણા નો ઉપયોગ કરીને બનાવી છે. રેગ્યુલર પૂરી બનાવી એ છીએ એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. તો મિત્રો ખરેખર એક વાર એકવાર જરૂરથી ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
-
મસાલા લોચા પૂરી (Masala Locha Puri Recipe In Gujarati)
સાંજ ના ડીનર માટે મેં આજે મસાલા લોચા પૂરી બનાવી.આ પૂરી શાક દહીં અથવા ચા સાથે સર્વ કરી શકાય છે. અમારા ઘરમાં બધાને પૂરી , થેપલા , પરોઠા , અને ભાખરી બહું જ ભાવે . Sonal Modha -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
પાલક પૂરી(Palak poori Recipe in Gujarati)
#GA4#week9#puriપૂરી ઘઉંના લોટની મેદાના લોટની મિક્સ મલ્ટીગ્રેઇન લોટ ની અલગ અલગ રીતે બનાવી શકીએ છે આજે મેં પાલકની પ્યુરી use કરીને પૂરી કરી છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે Nipa Shah -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ઘઉં બટર પૂરી(ghuv butter puri in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 6#વિકમીલ૧#સ્પાઈસી આપણે બજારમાં મેંદાની ફરસી પૂરી લેતા હસુ. પણ ઘઉં ની પૂરી ઓછી લેતા હશું. આ પૂરી ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે, અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
પાણીપુરી ની પૂરી(pani puri puri ni recipe in Gujarati)
# સુપરસેફ૨# ફ્લોર# માઇઇબુક# પોસ્ટ ૯પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. એમાં પણ મિત્રો સાથે ગપ્પા મારતા મારતા કેટલી પાણીપુરી ખવાઈ જાય એનો ખ્યાલ જ રહેતો નથી. એની તો મજા જ કંઇક જુદી હોય છે. મને તો અલગ પ્રકારના ફ્લેવર વાળા પાણી સાથે ની પાણીપુરી મળે છે તે ખૂબ જ ભાવે. મેં અહીં છ ફ્લેવર વાળા પાણી સાથે પાણીપુરી બનાવી છે. મોટેભાગે આપણે પાણીપુરીની પૂરી તૈયાર લઈએ છીએ પરંતુ દરેક જગ્યાએ ઘરની જેમ ચોખ્ખાઈ સાથે બનેલી પૂરી મળતી નથી. અત્યારે આપણે બહારનું જમવાનું ટાળી રહ્યા છીએ ત્યારે આપણે ઘરે ખૂબ જ ઓછી વસ્તુઓમાં બહાર જેવી જ ખૂબ જ ક્રિસ્પી અને હેલ્થી પૂરી આસાનીથી બનાવી શકીએ છીએ. તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya
More Recipes
ટિપ્પણીઓ (12)