જીરા રાઈસ & દાળ ફ્રાય (jeera rice & dal fry & recipe Gujarati

Heena Boda
Heena Boda @cook_25021074
Khambhalia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૨ લોકો
  1. ૧ નાનો કપબાસમતી ચોખા
  2. ૧ ચમચીધી
  3. ૧ ચમચીજીરૂ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. દાલ ફ્રાય માટે
  6. મોટો કપ તુવેર દાળ
  7. ચપટીમગની દાળ
  8. ૨ નંગડુંગળી
  9. ૧ નંગટામેટું
  10. ૧ નંગનાનું મરચું
  11. ૦/આદુ
  12. ૫/૭ લસણની કળી
  13. ૧ નંગતમાલપત્ર
  14. ૩ નંગતજ
  15. ૪/૬ નંગ લવિંગ
  16. ૧ નંગસુકા મરચા
  17. સ્વાદ મુજબ મીઠું
  18. ૦/લીંબુ
  19. વઘાર માટે અને થોડુંક તેલ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાસમતી ચોખા લેવાના પછી તેને બે ત્રણ પાણીથી ધોઇ લેવાં પછી તેને એક તપેલીમાં મૂકવાના

  2. 2

    થોડીકવાર પછી ભાત થય જાય પછી ઓસાવી લેવા

  3. 3

    ત્યારબાદ ધી નો વઘાર મૂકવો તેમાં જીરુ નાખું તૈયાર છે જીરા રાઈસ ભાત

  4. 4

    તેને કૂકરમાં બાફી લેવાની બે-ત્રણ સીટી કરવાની પછી પછી કુકર ઠંડુ થવા દેવાનું

  5. 5

    કુકર ઠંડુ પડે તે પહેલા આપણે વઘારની તૈયારી કરી લે વઘાર માટે થોડુંક ઘી. થોડુંક તેલ લેવાનું એક તપેલીમાં ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખવાનું જીરું તતડે એટલે તેમાં સુકા મરચા તજ લવિંગ તમાલપત્ર નાખવાનું પછી તેમાં ડુંગળી થોડીક વાર સુધી સાંતળવા દેવાની ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટમેટા નાખવાના ટમેટા સંતળાઈ જાય પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો નાખીને બધું મિક્સ કરવું પછી તેમાં બાફેલી દાળ નાખી દેવાની દાળને ઉકાળવાની દાળ ઉકઙી જાય પછી તેમાં અડધું લીંબુ

  6. 6

    તેને જીરા રાઈસ ભાત સાથે અને પરોઠા સાથે પણ ખાઈ શકાય.

  7. 7

    તેને બે ત્રણ પાણીથી ધોઈ લેવાની

  8. 8

    દાલ ફ્રાય માટે તુવેરદાળ લેવાની ચપટી મગની દાળ લેવાની

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Boda
Heena Boda @cook_25021074
પર
Khambhalia

Similar Recipes