મેગી રાઈસ(maggi rice recipe in gujarati)

Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167

# સુપરશેફ4
#માઇઇબુક 4
#પોસ્ટ 22

મેગી રાઈસ(maggi rice recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

# સુપરશેફ4
#માઇઇબુક 4
#પોસ્ટ 22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2લોકો
  1. કપપલાળેલા બાસમતી ચોખા
  2. 1બટાટુ 1 ટમેટુ ૨ થી ૩ લીલા મરચા
  3. 1પેકેટ મેગી મસાલો
  4. 4 ચમચીલીલા વટાણા
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીલાલ મરચું
  7. 1/2ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2ચમચી રાઈ જીરું
  11. ચપટીહિંગ
  12. 2લાલ સુકા મરચા અને તમાલપત્ર
  13. 1ડુંગળી
  14. 1ટમેટુ
  15. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને દસથી પંદર મિનિટ પલાળી દો

  2. 2

    પછી કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ હિંગ મીઠો લીમડો સૂકા લાલ મરચાં અને તમાલપત્ર નાખો

  3. 3

    પછી તેમાં ડુંગળી બટેકુ ટમેટૂ લીલા મરચાં નાખી સાંતળો બધું સચવાઈ જાય એટલે તેમાં બધા મસાલા કરી નાખો

  4. 4

    ચોખાને એક કપડામાં કોરા કરી નાખો

  5. 5

    પછી કુકરમાં વાત નાખી બે મિનિટ સાતળો

  6. 6

    જરૂર મુજબ 3 કપ પાણી નાખી ૩ થી ૪ વહીસલ વગાડો

  7. 7

    તો તૈયાર છે ટેસ્ટી આપણા ગરમ-ગરમ મેગી રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167
પર
રસોઈ બનાવી મારો શોખ છે
વધુ વાંચો

Similar Recipes