રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકીને ધોઇ લો અને બાફી લો. હવે એક વાસણમાં તેલ મૂકી ડુંગળી અને ટામેટાને પાંચ મિનિટ માટે સાંતળો પછી તેમાં મગજતરી નાખી ક્રશ કરી લો.
- 2
હવે એક વાસણમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ લો તેમાં વાટેલા તલ, મરચું હળદર ધાણાજીરું અને મીઠું નાખી હલાવી લો. હવે બાફેલી બટાકી ને એક બાજુ થી કાપો મારી મસાલો ભરી લો.
- 3
હવે એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરવી અને પાંચ મિનિટ માટે સાંતળો પછી તેમાં બાકી વધેલો મસાલો નાખી હલાવી લો. તેલ છૂટી જાય ત્યાં સુધી થવા દો. છેલ્લે બટાકી નાખી હલાવી લો. તૂટે નહીં તેનુ ધ્યાન રાખવુ. પાંચ મિનિટ ધીમા તાપે રાખો. તો તૈયાર છે સ્વાદિષ્ટ દમ આલુ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
-
-
-
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
મીઠો લીમડો અને ખીચડી ના થેપલા(mitho લીમડો એન્ડ khichdi na thepla in Gujarati)
#goldenapron3#week23 Sejal Agrawal -
-
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal -
-
-
મિક્સ દાળ ના પરાઠા (લેફટ ઓવર) (Mix Dal Paratha Recipe In Gujarati)
#goldenapron3 #week19 Sejal Agrawal -
-
-
-
-
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12879829
ટિપ્પણીઓ