દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબાફેલી નાની બટેટી
  2. 2-3કાંદા સમારેલા
  3. 4-5ટામેટા સમારેલા
  4. 1ઝુડી સમારેલા લીલા ઘાણા
  5. 6-7કળી લસણ
  6. 4-5લીલા મરચાં
  7. 1 ટુકડોઆદુ
  8. 1/2 કપતેલ
  9. 1/2 કપકાજુ અને મગજતરી ની પેસ્ટ
  10. 1 ટુકડોતજ
  11. 3-4લવિંગ
  12. 2તમાલપત્ર
  13. 1/2 ટેબલસ્પૂનહળદર
  14. 3 ટેબલસ્પૂનકાશમીરી લાલ મરચાં પાઉડર
  15. 2 ટેબલસ્પૂનઘાણા જીરૂ પાઉડર
  16. 2 ટેબલસ્પૂનકિચનકીંગ મસાલા
  17. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર નાંખી તેમાં આદું, લસણ, મીઠું, લીલા મરચાં, હળદર, લાલ મરચું પાઉડર નાખી સાંતળવું.

  2. 2

    ત્યારબાદ તેમાં કાંદા નાખી ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી સાંતળી લેવું પછી તેમાં ટામેટા નાખી સાંતળવું.

  3. 3

    ત્યારબાદ ઠંડુ પડે પછી ગ્રાઈન્ડરમાં પેસ્ટ કરી લેવી.

  4. 4

    હવે એક પેનમાં તેલ મૂકી બટાકા, હળદર, લાલ મરચું અને ધાણાજીરું નાખી સેલો ફ્રાય કરવું.

  5. 5

    પછી એક પેનમાં તેલ મૂકી તેમાં પેસ્ટ, કાજુ મગજ તરી ની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ અને કિચન કિંગ મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.

  6. 6

    પછી બટાટી નાખી ૨-૩ મિનિટ થવા દેવુ અને પછી ધાણા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes