રાંધવાની સૂચનાઓ
- 1
હાફુસ કેરી ધોઈ ને છોલી ને પીત્તા કરવાં. એના ઉપર સુંઠ પાઉડર અને સંચળ પાઉડર ભભરાવી 5મીન રાખવા.
- 2
એક બોલ મા ચણા નો લોટ ચોખાં નો લોટ હળદર હિંગ મીઠું જીરાળુ સુંઠ પાઉડર લાલ મરચું પાઉડર મરી પાઉડર મિક્સ કરીપાણી નાખી હલાવી લેવું. ઉપર થી ચપટી સોડા અને ગરમ તેલ રેડી બરાબર હલાવી લેવું. જાદુ રાખવું.
- 3
હવે તેલ ગરમ કરવા મૂકવું. અને મેરિનેટ કરેલા કેરી ના પીત્તા ને ચણા ના લોટ મા રગદોળી ગરમ તેલ મા મધ્યમ તાપે તળવા. ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ પરોસવા. તૈયાર છે મેંગો પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati Jain)
#SRJ#mango#Mango_mastani#cool#summer#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
-
-
-
-
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ આ બનાવવા મા ખૂબ જ સરળ છે. ટેસ્ટ મા પણ એકદમ બજાર માં મળે એવી જ લાગે છે..... Janvi Thakkar -
-
-
-
-
-
-
મેંગો ડીશ વીથ તળેલી રોટલી (Mango Dish with Fried Rotli Recipe In Gujarati)
Mera Man ❤ Tera Pyasa..... Mera Man Tera (Mango)Puri Nahin Hogi Aasha (Ese Khane Ki) I am great Mango Fan...એમાં ય ફાફુસ કેરી ની વાત કાંઇ ઓર જ છે. સવારે કેરી નો રસ અને સાંજે કાપેલી હાફુસ મલી જાય તો.... મજ્જા ની જીંદગી Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881485
ટિપ્પણીઓ (4)