રાંધવાની સૂચનાઓ
- 1
1 કડાઈ માં તેલ ગરમ મૂકી રાઇ તતડવા દો. પછી તેમાં આદુ મરચા સંતાળો.
- 2
હવે ચણા ના લોટ ને 1 ગ્લાસ પાણી માં લઇ મિક્સ કરી લો જેથી ગાંઠા ના રહે. તેને કડાઈ માં નાખી દો.
- 3
તેમાં મીઠું, હળદર, લીંબુ ના ફૂલ અને ખાંડ ઉમેરી મિક્સ કરો. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવતા રહો.
- 4
તો તૈયાર છે આપની બેસન કઢી અથવા ચટણી. તેની મજા ગાંઠિયા અથવા ખમણ ઢોકળા જોડે માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુલાબ નું શરબત
#એનિવર્સરી#goldenapron3#week5#sarbat ગુલાબ શરબત એ ગુજરાતી ઓ માં વેલકમ ડ્રિંક તરીકે જાણીતું જ છે.લગ્ન પ્રસંગે આ શરબત પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી ને સર્વ કરાય છે.આ સરબત શરીર ને ઠંડક અને તાજગી આપે છે. Yamuna H Javani -
-
ભાત ના રસીયા મુઠીયા (Bhat Rasiya Muthia Recipe In Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 3 Kshama Himesh Upadhyay -
-
-
દહીં વગર ની મલ્ટી યુઝ કઢી.
#દાળકઢીઆ કઢી તો પાપડી, ફાફડા, ખમણ, ચોરાફળી બધા સાથે ચાલી જાય તેવી છેં.. એટલે ઓન ડિમાન્ડ છેં.. ગમે તેટલી હોય તોય ઓછી જ પડે. હા એના ચાહકો પણ વધારે. ચાલો આ ઝટપટ કઢી ની રેસીપી નોંધી લો... Daxita Shah -
કઢી (Kadhi Recipe In Gujarati)
#Gujarati dishગુજરાતી થાળી માં કઢી ન હોય તો પછી શું ખાધું....... Minal Rahul Bhakta -
-
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
-
-
-
-
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
-
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
-
-
-
ગાંઠીયા બેસન (Ganthiya Besan Recipe In Gujarati)
ગાંઠીયા બેસન.&તેલ પાણી ના ગાંઠીયા. નામ આપીએ છીએ. આજ સાંજે જમવા મા બનાવી Jayshree Soni -
-
-
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
#વિકમીલ૧#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 3 Payal Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881528
ટિપ્પણીઓ