સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ને ચાળી ને તેમાં મોણ, મીઠું, નાખી ને કઠણ લોટ બાંધવો. મોણ મુઠી પડતું લેવું. થોડી વાર ઢાંકી ને મૂકી દેવું.
- 2
ત્યારબાદ બટેટા ને બાફી ને તેમાં જીની સુધારેલી ડુંગળી, અને મરચા, ચટણી, ધાણા જીરું, ગરમ મશાલો, મીઠું, ખાંડ, લીંબુ, અને કોથમીર ઉમેરી ને મશાલો તૈયાર કરવો.
- 3
ત્યારબાદ એક લુવો લઇ ને મોટી રોટલી વણવી અને કાપા પાડી બે ભાગ કરવા. અને સમોસા નો આકાર કરી ને તેના બનાવેલું બટેટા નુ પૂરણ ભરવું અને સાઈડ પર પાણી લગાવી ને બરાબર બંધ કરવું.
- 4
એક લોયા માં તેલ ગરમ કરવા મૂકવું. બધા સમોસા તૈયાર થઇ જાય બાદ તેને ધીમા ગેસ ઉપર થોડા બ્રાઉન તળી લેવા. તેને ગરમ ગરમ જ કોથમીર મરચા ની લીલી ચટણી અને આમચૂર પાઉડર ની ખાટી મીઠી ચાટની હારે સર્વ કરવું. તો તૈયાર છે 'સ્પાઈસી પ્યાઝ સમોસા'.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી રીંગ સમોસા(crispy ring samosa in Gujarati)
#વીકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક 12#પોસ્ટ 12 Deepika chokshi -
બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 15 milan bhatt -
-
-
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
-
ભીંડા બટેટા શાક(bhinda bateka nu saak recipe in Gujarati)
#Goldenapron 3 #week 15#માઇઇબુક # પોસ્ટ 10 milan bhatt -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek 7My ebookPost3 Bhumi Parikh -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026447
ટિપ્પણીઓ (6)