ઉડીપી સંભાર(udipi sambhar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને સરખી રીતે ધોઈ તેમાં ચપટી બેકિંગ સોડા અને બધા ટામેટાં નાખીને બાફી લેવી
- 2
દાળ બફાઈ ગયા પછી ટામેટાં ની બધી જ સ્કિન કાઢી લેવી અને તેને ક્રશ કરી લેવી
- 3
એક પેન લઇ તેમાં દાળ અને પાણી ઉમેરીને સરખી રીતે ચલાવી લેવા તેમાં સરગવાની શીંગ અને દુધી ઉમેરવી જરૂર મુજબનું પાણી ઉમેરી અને ઉકળવા દેવું દુધી અને સરગવાની શીંગ ચડી જાય ત્યાં સુધી
- 4
દાળમાં બધાજ મસાલા અને લીંબુનો રસ, ખાંડ ઉમેરો અને ફરી થોડી વાર માટે ઉકળવા દેવું
- 5
એક પેનમાં તેલ લેવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,રાઈ,જીરુ આખા મરચા અને લીમડાના પાન નાખી એ મસાલો દાળમાં (વઘાર કરી) ઉમેરી દેવો
- 6
તૈયાર છે આપણો ઉડીપી સંભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
સંભાર મસાલો
હવે સંભાર મસાલો ઘર માં જ સરસ રીતે બનાવો. અને મસાલા ને ડબ્બા માં ભરી લો. જયારે પણ સંભાર ની દાળ બનાવો ત્યારે આ "સંભાર મસાલો" નો ઉપયોગ કરો અને ટેસ્ટી સંભાર બનાવો.⚘#ઇબુક#Day24 Urvashi Mehta -
-
-
-
-
-
સોયા મટર મસાલા કરી (SOYA MUTTER MASALA curry recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૮#સુપરશેફ1 પોસ્ટ ૧ Mamta Khatwani -
-
દાળ ખીચડી (dal khichdi recipe in Gujarati)
દાળ ખીચડી ખાવામાં હળવી અને હેલ્ધી હોય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે જે ભાત અને દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે છોકરા દાળ અને ભાત ખાતા નથી પણ મારા છોકરા દાળ ખીચડી નું નામ પડે એટલે તરત જ રેડી થઈ જાય છે દાળ ખીચડી એક ફ્યુઝન ડીશ છે જેને ડબલ તડકા લગાવીને પીરસવામાં આવે છે#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ૩૨ Sonal Shah -
-
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
-
-
ઇડલી સંભાર
#ઇબુક૧#૯ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે રવિવારે મારા ઘરે ઈડલી સાંભર બને છે. Chhaya Panchal -
-
-
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159373
ટિપ્પણીઓ