પનીર કાલી મિર્ચ્ચ(paneer kali mirch in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ચમચો ઘી માં તજ લવિંગ ઇલાયચી મરી કાજુ ખસ ખસ મગસ તરી નાખી થોડું સાતડો
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી નાખી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો
- 3
ત્યારબાદ તેને ઠંડુ થવા દો પછી મિક્સર માં પેસ્ટ બનાવી લો
- 4
ત્યારબાદ ઘી ને જીરા ના વગર માં તમાલપત્ર નાખી સાતડો
- 5
ત્યારબાદ તેમાં ડુંગળી ના મિશ્રણ ની જે પેસ્ટ બનાવી તી એ નાખી સાંતળો
- 6
થોડું ખદખડે એટલે તેમાં અડધો કપ દૂધ નાખી હલાવો
- 7
ત્યારબાદ દહીં મિક્સ કરો
- 8
ત્યારબાદ મલાઈ ક્રીમ ચીઝ મી ગરમ મસાલો નાખી બરાબર હલાવો
- 9
બરાબર ઉકળે પછી પનીર નાખી થોડું હલાવી લો
- 10
છેલ્લા કસૂરી મેથી હાથ પર મસળી ઉપર ભભરાવો
- 11
એક બોલ માં કાઢી ઉપર ક્રીમ થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર કાલી મીર્ચ (Paneer Kali Mirch Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
-
-
-
-
-
-
પનીર મખની
#રેસ્ટોરન્ટએક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. Alpa Desai -
-
-
-
-
-
શાહી પનીર(Shahi paneer recipe in gujarati)
#નોર્થ #cookpadindia#cookpadgujratiનામ પ્રમાણે ગુણ એ બહુ જ બંધ બેસે છે આ વાનગી ને. શાહી પનીર એ નોર્થ ઈન્ડિયા ની બહુ જ ફેમસ સબ્જી છે.જેને આપણે સાંજે ડિનર માં લઈ શકીએ .મુઘલ સામ્રાજ્યમાં આ સબ્જી ની શોધ થય હતી ત્યારથી જ આપણા દેશ માં ખાસ કરીને નોર્થ ઈન્ડિયા (પંજાબ,હરિયાણા,જમ્મુ એન્ડ કાશ્મીર બધે જ બહુ જ પ્રખ્યાત છે).દરેક ખાસ પ્રસંગ માં જમણવાર માં આ સબ્જી હોય જ. Bansi Chotaliya Chavda -
-
-
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
પનીર મસાલા. (Paneer Masala Recipe in Gujarati.)
#નોથૅ# પોસ્ટ ૧પનીર મસાલા ની ગ્રેવી કૂકર માં બનાવી છે.શાકભાજી ઝીણાં સમારવા કે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી.ખૂબ સરળ રીતે અને ઝડપી બની જાય છે.સ્વાદિષ્ટ પનીર મસાલા નો પરોઠા,નાન કે રાઈસ સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. Bhavna Desai -
-
-
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
પાવભાજી મસાલો હોમમેડ (Pavbhaji Masala Homemade Recipe In Gujarati)
#MBR1#WEEK1#CWM2#Hathimasala Vaishali Vora -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10446900
ટિપ્પણીઓ