મગદાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

મગદાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કચોરી નો લોટ બાંધવા માટે ની બધી સામગ્રી મિક્સ કરી લોટ બહુ ઢીલો પણ નહી અને કઠણ પણ નહીં એવો બાંધીને ઢાંકીને મૂકી દો
- 2
હવે બીજી બાજુ કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરું અને વરિયાળી નાખી જીરું તતડે એટલે હિંગ નાખી આદુ મરચાની પેસ્ટ સાંતળવી હવે તેમાં પલાળેલી મગની દાળ નાખી મીઠું અને હળદર નાખી ખૂબ જ ઓછું પાણી નાખી 7/10 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવી (દાળ ને બહુ ઢીલી ચડવા દેવાની નથી)દાળ ચઢી જાય એટલે તેમાં મરચું ધાણાજીરું ગરમ મસાલો મિક્સ કરી દેવો હવે તેમાં ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લેવું
- 3
બનાવેલા મગની દાળના મિશ્રણને થાળીમાં ઠંડું પાડવું અને તેમાંથી ગોળ બોલ બનાવી લેવા
- 4
હવે બાંધેલા લોટમાંથી ગુલ્લા કરી પિક્ચરના બતાવ્યા પ્રમાણે ગુલા ની વચ્ચે મગની દાળનો બોલ મૂકી ગોળ બોલ બનાવી વધારાનો લોટ નિકાળી લેવો હવે તેને હથેળીથી દબાવી પૂરી જેવો આકાર આપો આ રીતે બધી કચોરી તૈયાર કરી લો હવે બધી કચોરી ને ધીમા તાપે અને પછી બીજી બાજુ ફેરવીને થોડીવારે મીડીયમ તાપે તળી લો
- 5
ગરમ કચોરી ને સર્વિંગ પ્લેટ મા લઈ તેમાં વચ્ચે ધાણાની ચટણી ખજૂર આમલીની ચટણી જીણી સેવ અને ડુંગળી નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#મગદાળ ની કચોરી(mug daal kachori in gujarati)
#goldanapron3#week 20#સ્પાઈસી#માઇઇબુકપોસ્ટ 4#વિકમીલ1 Gandhi vaishali -
-
-
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
-
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ 2#વિક્મીલ 1 #સ્પાઈસી milan bhatt -
-
-
લીલાં નાળિયેર ની કચોરી(lila naryeal ni kachori recipe in gujarati)
# માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ - ૩૦ Daksha Vikani -
મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)
#MW3#ખસ્તાકચોરી#fried#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
-
-
-
-
મગની દાળની કચોરી(mag dal kachori recipe in Gujarati)
#Goldenapron3#week25#kachori#magni dal ni kachori Kashmira Mohta -
-
રાજસ્થાની સ્પેશિયલ મુંગ દાલ કચોરી (Rajasthani Special Moong Dal Kachori Recipe In Gujarati)
રાજસ્થાન એ હેરિટેજ વારસા ની સાથે સાથે ખાવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે .અને એમાં પણ ત્યાંની કચોરી ની તો કોઈ રિપ્લેસમેન્ટ થાય j નહિ. Deepika Jagetiya -
ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#MW3#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣3️⃣#cookpadindia#cookpadgujrati#KhstaKachori Payal Bhaliya -
-
દાળ કચોરી(dal kachori in Gujarati)
#વીકમિલ૩#goldenapran3#week25#kchori#માઇઇબુક#પોસ્ટ11 Archana Ruparel -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
પીળી મગની દાળ ની કચોરી સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. અમે દર રવિવારે જલેબી ગાંઠિયા સાથે કચોરી અચૂક ખાઈએ જ..જાણે એકબીજાના પૂરક છે અને રિવાજ હોય એવું લાગે..આજે હું કચોરી ની રેસિપી મૂકું છું એ પ્રમાણે બનાવશો તો તમે કાયમ આ જ બનાવશો.. Sangita Vyas -
-
કચ્છી કડક સ્પાઈસી સ્ટ્રીટ ફૂડ(kutchi kadak spice street food)
#વીક 1#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ 3 Vandana Darji -
પ્યાઝ કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #રાજસ્થાની #pyazkachori Nidhi Desai -
More Recipes
ટિપ્પણીઓ