કાજુ ગાઠીયા નુ શાક(kaju gathiya nu saak in Gujarati)

Maya Purohit
Maya Purohit @cook_24030258

♦️કાજુ ગાઠીયા ♦️#સ્પાઈસી# ઈબુક# તીખી વાનગી #વિકમીલ

કાજુ ગાઠીયા નુ શાક સાવરકુંડલા નુ ફેમસ છે કાઠીયાવાડી શાક છે

( કાજુ ને પલાળવાથી તે સોફ્ટ લાગે નાના મોટા બધા ને ચાવવા મા તકલીફ ના પડે બાકી કાજુ રોસ્ટ કરી ને પણ નાખી શકાય)

કાજુ ગાઠીયા નુ શાક(kaju gathiya nu saak in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

♦️કાજુ ગાઠીયા ♦️#સ્પાઈસી# ઈબુક# તીખી વાનગી #વિકમીલ

કાજુ ગાઠીયા નુ શાક સાવરકુંડલા નુ ફેમસ છે કાઠીયાવાડી શાક છે

( કાજુ ને પલાળવાથી તે સોફ્ટ લાગે નાના મોટા બધા ને ચાવવા મા તકલીફ ના પડે બાકી કાજુ રોસ્ટ કરી ને પણ નાખી શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મીનીટ
૪ વ્યક્તી
  1. તેલ
  2. કાજુ ૧ વાટકો
  3. ગાઠીયા ૧ ૧ /૨ વાટકો
  4. ડુંગળી ટામેટાં ની પેસ્ટ
  5. જીરુ
  6. લસણ મરચા ની પેસ્ટ
  7. પાણી જરુર મુજબ
  8. લીલા મરચા ૩ થી ૪
  9. મીઠુ
  10. હળદર
  11. લાલ મરચુ પાઉડર
  12. હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મીનીટ
  1. 1

    રીત

    કાજુ ને કલાક પલાળવા ગરમપાણીમા થોડા કાજુ ને રોસ્ટ કરવા ગાઠીયા હુ તો તીખા જ વાપરુ અમારા ઘરમા તીખુ વધારે ભાવે એટલે ડુંગળી ટામેટાં ની પ્યુરી બનાવવી

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમા લસણ લાલ મરચાની પેસ્ટ,હિંગ નાખી ડુગળી ટામેટાં ની પેસ્ટ મીઠુ નાખવી તેલ છુટુ પડે ત્યા સુધી સાંતળવુ મિડિયમ ગેસ પર ત્યાર બાદ તેમા પલાળેલા કાજુ નાખવા પાણી કાઢવુ નહી સહેજ કાજુ ને મિક્સ કરવા ૨ થી૩મીનીટ શાક હલાવવ

  3. 3

    ત્યારબાદ તેમા લીલા મરચા તીખા ગાઠીયા ઉમેરવા ૩થી ૪ મીનીટ મિડિયમ ગેસ પર રાખી ઉતારી લેવુ ત્યારબાદ તેમા કોથમીર નાખવી

  4. 4

    તૈયાર છે કાજુ ગાઠીયા નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Purohit
Maya Purohit @cook_24030258
પર

ટિપ્પણીઓ

Similar Recipes