ડોમિનોઝ સ્ટાઈલ ચીઝી ગાલિઁક બ્રેડ

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

ડોમિનોઝ સ્ટાઈલ ચીઝી ગાલિઁક બ્રેડ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. સ્લાઈસ બ્રેડ
  2. ૨-૩ ટેબલસ્પૂન સમારેલું લસણ
  3. ૧ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  4. ૩-૪ ટેબલસ્પૂન અમૂલ બટર
  5. 1/2 ટીસ્પૂનઓરેગાનો
  6. 1/2 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  7. ૧ નાનો કપમોઝેરેલા ચીઝ
  8. ૧ નાનો કપબાફેલી ‌મકાઈ
  9. ૧ નાનો કપઝીણું સમારેલું કેપ્સીકમ
  10. સર્વ કરવા માટે :-
  11. ટામેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક ખાઈણી લઈ તેમાં લસણ ની કળી ઓ લઈ બરાબર નું એકદમ ઝીણું વાટી નાખો. પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર, બટર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બધું ઉમેરી બરાબર મિકસ કરી લો. ત્યારબાદ એક સ્લાઈસ માં એ ગાલિઁક બટર લગાડીને તેમાં મકાઈ અને કેપ્સીકમ ઉપર રાખો અને ચીઝ મૂકી બીજી માં પણ એ જ રીતે બટર લગાડીને તેનાં પર રાખી દો.

  2. 2

    ગ્રિલ કરતી વખતે બટર આગળ પાછળ પણ લગાડવું જેથી પડ છે એ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે.એવી જ રીતે બીજી પણ ઉતારી લો.

  3. 3

    તો લો તૈયાર છે ડોમિનોઝ સ્ટાઈલ ચીઝી ગાલિઁક‌ બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes