પીઝા રાઈસ ફીન્ગર્સ (pizza rice fingers recipe in gujarati)

Harita Mendha @HaritaMendha1476
પીઝા રાઈસ ફીન્ગર્સ (pizza rice fingers recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ભાત લઈ તેમાં પીઝા સોસ, પીઝા સીઝનીન્ગ,ગાર્લીક બ્રેડ સીઝનીન્ગ, ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં મેંદો અને કોર્ન ફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે બનાવેલા ભાત ના મિશ્રણ માંથી ફીન્ગર્સ બનાવી લો. તેને કોર્ન ફ્લોર માં રગદોળી લો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી મિડીયમ ટુ હાઈ ફ્લેમ પર તૈયાર કરેલી પીઝા રાઈસ ફીન્ગર્સ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
આ રીતે તૈયાર કરેલી ફીન્ગર્સ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પાઈસી ચુરોસ (Spicy Churros recipe in Gujarati)
#goldenapron3 #વીક21 #સ્પાઈસી #સ્નેકસ #માયો Harita Mendha -
-
ચીઝ પીઝા વેજી લોલીપોપ (Cheese Pizza Veggie Lolipop Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreefoodકોરિયાનું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. ત્યાં ચીઝ હોટ ડોગ નામે ઓળખાય છે.ઇન્ડિયામાં સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં આ સ્ટ્રીટ ફૂડ મળે છે.અહીંયા સ્ટ્રીટ ફૂડમાં પીઝાની ફ્લેવર છે. સેન્ટરમાં ચીઝી સરપ્રાઈઝ છે. અને તેનું કવર કરેલ છે મસાલેદાર આલુ મિશ્રણથી.Thanks Koria for creative design !! Neeru Thakkar -
સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ_૬ Hetal Vithlani -
-
-
-
ફરાળી સાગો ફીન્ગર્સ (Farali sago fingers recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૭ #વકમીલ૧ #સ્પાઈસી #goldenapron3 #સીટરસ Harita Mendha -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#Week5#Italianમાર્ગીરીટા પીઝા એક ઇટાલિયન ડીશ છે. ઈટલી ના શેફ એ ઈટલી ની રાણીના સન્માન માં પીઝા માર્ગીરીટા ની શોધ કરી હતી. પિઝા સોસ અને મોઝરેલા ચીઝ ના ટોપીંગ થી આ પીઝા તૈયાર કરવામાં આવે છે. Rinkal’s Kitchen -
-
-
-
વેજીટેરીયન ફ્રીટાટા (Vegetarian frittata recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૫ #વિકમીલ૧ #સ્પાઈસી Harita Mendha -
સેઝવાન ચીલી કોર્ન મસાલા (sezwan chilly corn recipe in gujarati)
#વીકમીલ૧ #સ્પાઈસી #માઇઇબુક #પોસ્ટ11 Parul Patel -
-
પીઝા પફ (Pizza Puff Recipe In Gujarati)
પીઝા બહુ જ ફેવરિટ અને વધુ પ્રચલિત વાનગી છે.બાળકો ને વધારે પસંદ હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 17#cheese Rajni Sanghavi -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
પીઝા બાઇટ્સ (Pizza Bites Recipe in Gujarati)
#GA4#WEEK17#CHEESE#COOKPADINDIA#COOKPADGUJRATI ચીઝ સાથે મેં પિત્ઝા ફ્લેવ્સ નાં બાઇટ્સ તૈયાર કરેલ છે. જે ડીપ અથવા સોસ સાથે સર્વ કરી શકાય છે. સ્વાદ માં એકદમ ફ્લેવર્ડ વાળા હોય છે અને 10 થી 15 દિવસ સુધી તેને સ્ટોર કરી શકાય છે. Shweta Shah -
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)
#સુપરશેફ4#noovenbakingફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
પીઝા પીનવ્હીલ(pizza pinwheel or roll in Gujarati Recipe)
#વિકમીલ૧પોસ્ટ 2#માઇઇબુક#9 Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12942592
ટિપ્પણીઓ (7)