#પડવાળી મઠરી (padvali mathri inGujarati)

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#પડવાળી મઠરી (padvali mathri inGujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેંદો
  2. ૧/૨ ચમચીઅજમો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૨ ચમચીમરી પાઉડર ણ
  5. ૧/૪ કપતેલ
  6. પેસ્ટ બનાવવા માટે -
  7. ૨ ચમચીકોરો મેંદો
  8. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો લઇ તેમા મીઠું, અજમો, તેલ, મરી પાઉડર મિક્સ કરી લો અને

  2. 2

    પાણી ઊમેરી મિક્સ કરી લોટ બાંધી લો અને ૧૫ મિનીટ ઢાંકી ને મૂકી રાખો

  3. 3

    ત્યારબાદ ગોળ લુઆ વાળી વણી લો હવે મેંદો અને તેલ મિક્સ કરી પેસ્ટ બનાવી લો

  4. 4

    હવે વણેલા રોટલા ઉપર પેસ્ટ લગાવી લો અને આજુ બાજુ ના પડ વાળી લો

  5. 5

    તેની ઉપર પણ પેસ્ટ લગાવી વાળી લો અને ચોરસ આકાર થઈ જશે

  6. 6

    હવે તેને પણ વણી લો અને ફરી પેસ્ટ લગાવી આજુ બાજુ થી જ વાળી થોડુક જ વેલણ ફેરવી લો

  7. 7

    હવે ઊભા કટ કરી અને ગરમ તેલ મા તળી લો

  8. 8

    અને ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

Similar Recipes