કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરીભરી બિરિયાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરીભરી બિરિયાની રેસીપી મુખ્ય ફોટો

હરીભરી બિરિયાની

Liza Pandya
Liza Pandya @cook_24211562

બાળકો ને સાક ભાજી ખવડાવા નો નુસખો.

બાળકો ને સાક ભાજી ખવડાવા નો નુસખો.

વધુ વાંચો

હરીભરી બિરિયાની

Liza Pandya
Liza Pandya @cook_24211562

બાળકો ને સાક ભાજી ખવડાવા નો નુસખો.

બાળકો ને સાક ભાજી ખવડાવા નો નુસખો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 3-4ડુંગળી
  2. 2ટામેટા
  3. 1-2કેપ્સિકમ
  4. જીણી સમારેલી કોબી
  5. આદુ લસણ ની પેસ્ટ
  6. 1વાટકો વટાણા
  7. લીમડા ના પાન
  8. 1વાટકો ભાત
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    10 થી 15 મિનિટ ભાત ને પલાળી રાખો.

    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ સમારી લો. આદુ અને લસણ ની પેસ્ટ તૈયાર કરો.

    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ2ફોટો
    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકર માં થોડું તેલ લઇ તેમાં લીમડો અને આદુ લસણ ની પેસ્ટ નાખો. અને તેને સાંતળી લ્યો.

    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ3ફોટો
    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી સાંતળો અને તેમાં બીજા બધા સાક નાખી ફરી સાંતળો.

    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ4ફોટો
    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ4ફોટો
    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ભાત ઉમેરી કુકર બંધ કરી 3 થી 4 સીટી થવા દો. તૈયાર છે તમારી હરિ ભરી બિરિયાની.

    હરીભરી બિરિયાની રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Liza Pandya
Liza Pandya @cook_24211562
પર June 17, 2020 02:08

ટિપ્પણીઓ (2)

Liza Pandya
Liza Pandya @cook_24211562
June 20, 2020 01:19
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  3. સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
  4. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  5. લીંબુ આચાર (limbu આચાર in Gujarati)
  1. વેજ  ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો
  3. ફ્રેન્ચ ફ્રાઈસ(French fries in microwave Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12905385
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close