મેંગો ડેઝર્ટ (Mango Desert Recipe in Gujarati)

#RC1
છેલ્લે છેલ્લે સીઝન જતા જતા ચાલો મેંગો ડેઝર્ટ ખાઈ લઈએ
મેંગો ડેઝર્ટ (Mango Desert Recipe in Gujarati)
#RC1
છેલ્લે છેલ્લે સીઝન જતા જતા ચાલો મેંગો ડેઝર્ટ ખાઈ લઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પારલે જી બિસ્કીટ નો ભૂકો કરી લેવો હવે તેમાં બટર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું અને મોલ્ડમાં તેને બતાવ્યા મુજબ વ્યવસ્થિત રીતે દબાવીને ગોઠવી દેવી હવે તેને બે ત્રણ કલાક માટે ફ્રિજમાં મૂકી દેવી
- 2
હવે એક બાઉલમાં વ્હાઈટ ચોકલેટ સ્લેબ ને લઈ તેને માઈક્રોવેવમાં 20થી 30 સેકન્ડ માટે મેલ્ટ કરવા મુકો ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરી લો તેને પણ બે થી ત્રણ કલાક માટે ફ્રિજમાં સેટ થવા મુકી રાખો
- 3
બેથી ત્રણ કલાક પછી હવે ફ્રીજમાંથી મોલ્ડ નીકાળીને તેને ધીરેથી અનમોલ્ડ કરી લો સાથે સાથે ચોકલેટ અને રસના મિશ્રણ વાળાબાઉલને પણ નીકાળી લો હવે અનમોલ કરેલા બિસ્કીટના મોલ્ડ માં મિશ્રણ મૂકી તેના પર ઝેરી અને કેરીના ટુકડા થી ગાર્નીશ કરી ઠંડુ જ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
-
ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
મેંગો ચોકલેટ શેક (mango chocolate shake recipe in gujarati)
મેંગો ચોકલેટ મુઝ ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ શેક છે Nayna Nayak -
-
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. કસ્ટર્ડ ખૂબ ઝડપથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તેને પુડિન્ગ કેક સાથે ખાવાની મજા કાઈક અલગ જ છે. Ankita Tank Parmar -
-
મેંગો રોલ (Mango Roll Recipe In Gujarati)
#કૂકબૂકઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. અહીં તમે મેંગો પલ્પ ની જગ્યાએ સ્ટોબેરી કે પાઇનેપલ નો પલ્પ પણ લઈ શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તો આ દિવાળીએ બનાવો તમારી મનપસંદ ફ્લેવરમાં આ મીઠાઈ. 😋 Shilpa Kikani 1 -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)
#3weekmealchallenge#વીકમીલ2#માઇઇબૂક #post20કેક અને પેસ્ટ્રી તો લગ ભગ બધા ખતાજ હોય છે. પણ આજ કાલ આ નવું ટ્રેન્ડ મા ટાર્ટ આવ્યું છે. જે બનાવમાં ખુબજ સરળ છે. અને નાના મોટા બધાને ભાવે એવું છે. તો ચાલો આજે આપણે બનાવીએ નો બેક મેંગો ટાર્ટ. Bhavana Ramparia -
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
-
ઓરિયો ડેઝર્ટ (Oreo Dessert Recipe In Gujarati)
#suhaniએક ઝડપથી બનતું અને ઈઝી એવું ડેઝર્ટ સુહાની જી એ બનાવેલું મેં આજે બનાવેલું ખરેખરમાં બહુ સરસ બનયું Dipal Parmar -
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
-
-
#કસ્ટર્ડ પારલેજી (custurd parle. G. Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#વિક્મીલ2#week21 Marthak Jolly -
-
-
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
મેંગો પુડીંગ (Mango Pudding Recipe in Gujarati)
#RC1આજે હુ તમારી સાથે પુડીંગ શેર કરુ છું તેનો સ્વાદ તમે જમવા સાથે કે ગમે તયારે માણી શકો છો એક્દમ શેહલાઇ થિ બની જાય તેવી સ્વીટ ડીશ છે Hemali Rindani
More Recipes
ટિપ્પણીઓ (9)