વેજીટેબલ હાંડવો(Vegetable handvo in Gujarati recipe

Unnati Dave Gorwadia @cook_23758647
વેજીટેબલ હાંડવો(Vegetable handvo in Gujarati recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા દાળ-ચોખા અને અડદની દાળનેબ7 કલાક પલાળી ક્રશ કરી બેટર રેડી કરો 5 કલાક આથો આવવા મૂકો
- 2
આવ્યા પછી ઉપર પ્રમાણે બધો મસાલો રેડી કરો ત્યારબાદ એક નાના લોયામાં વઘાર મૂકો તે મા રાઈ જીરું હિંગ અજમો સુકુ લાલ મરચું વગેરે નાખો 2 ચમચા હાંડવા નું ખીરું રેડી પાંચ મિનિટ પકવા દો આજુબાજુ ની કિનારી બદામી થાય પછી ફેરવી લો હવે ચપ્પુ પર આવીને જોઈ લો ચકો ચોખ્ખો હશે તો હાંડવો થઈ ગયો બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચો એવો હાંડવો સર્વ કરવા માટે રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#WDCહું માનું છું કે વુમન્સ ડે સેલિબ્રેશન આપણી જાતથી જ કરવું જોઈએ એટલે આજે મને ખૂબ જ ભાવતા એવા હાંડવાની રેસિપી શેર કરું છું. Kashmira Solanki -
-
-
વેજીટેબલ હાંડવો
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 24...................... Mayuri Doshi -
-
-
-
-
વેજીટેબલ હાંડવો
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 24...................... Mayuri Doshi -
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
વેજ ચિઝી હાંડવો(Spicy veg. Cheesy Handvo recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ8#માઇઇબુક#post9 Sudha Banjara Vasani -
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
વેજીટેબલ ચીઝ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
#WEEK4 #GA4વેજીટેબલ ચીઝ હાંડવોSunita Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12908956
ટિપ્પણીઓ