વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૪ લોકો માટે
  1. વાટકો ઝાડ ચોખા
  2. વાટકો ચણા ની દાળ
  3. ૧/૨દુધી
  4. ૧ મોટો વાટકોઝીણી સમારેલી મેથી
  5. ૪ ચમચીલસણની પેસ્ટ
  6. ૨ ચમચીઆદુ ની પેસ્ટ
  7. ૨ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  8. વધાર માટે
  9. ૩ ચમચીરાઈ
  10. ૩ ચમચીતલ
  11. ૧ ચમચીહિંગ
  12. સુકા મરચા
  13. મીઠો લીમડા પાન
  14. ૨ ચમચીહળદર પાઉડર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ચમચા તેલ
  17. વાટકો દહીં
  18. મીઠા સોડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૮ કલાક પલાળી રાખી સવારે મીક્ષરમાં પીસી લો

  2. 2

    પીસવા માટે દહીં નો ઉપયોગ કરો બેટર તૈયાર કરો ઠંડી માં તળકે રાખો બેટરી માં જાળી પળી જાય એટલે તૈયાર છે

  3. 3

    વેજીટેબલ કટ કરી લો

  4. 4

    બેટર માં મીક્સ કરો વધાર માટે તેલ રાઈ હિંગ લીમડો મરચું

  5. 5

    કઢાય માં તેલ ગરમ કરો તેમાં તલ રાઈ હિંગ લીમડો મરચું ઉમેરો બેટરમા મીક્સ કરો

  6. 6

    નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો એક જુદા વાસણમાં ૧ હાંડવો બંને તેટલું બેટર લેવું તેમાં ખાવાના સોડા મિક્સ કરી ને નોનસ્ટિક પેનમાં બંને બાજુ લાલ થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો

  7. 7

    તૈયાર છે વેજીટેબલ હાંડવો તેની સાથે લાલ મરચા ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes