રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકી ચોખા ૧ વાટકી ચણા દાળ અને એક વાટકી ત્રણેય વસ્તુઓ અને ધોઈ અને પલાળી દેવાની છ-સાત કલાક પાલડી પછી તેને એક મિક્સર જારમાં અદર૧ વાટકી દહીં નાખી અને ક્રશ કરી નાખવાનો
- 2
ક્રસ થઈજાય એટલે તેને આથો દેવા માટે છ-સાત કલાક ઢાંકી અને રાખી દેવું સો સાત કલાક પછી આથો આ આવી જાય એટલે તેની અંદર દૂધીને છાલ ઉતારી અને ખમણી લેવી ગાજરને પણ ખમણી લેવું પછી તેમાં આદુ મરચાની પેસ્ટ કોથમીર લસણની પેસ્ટ ખાંડ મીઠું બધી વસ્તુ મિક્સ કરી અને તેને હલાવી લેવું પછી એક કડાઈ ની અંદર એક ચમચી તેલ નાખી તેમાં રાઈ જીરુ ૧ ચમચી તલ અને એક લાલ મરચું લીમડાના પાન નાખવા પછી તે વઘારને ખીરામાં રેડી દેવો
- 3
હવે આપણેહાડવો વઘારશું હવે એક કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકશો પછી તેની અંદર ૧ ચમચી રાઈ અને એક ચમચી તલ નાખશું પછી તેમાં લાલ મરચું નકશો પછી તેની અંદર મીઠા લીમડાના પાન નાખશો પછી ચમચા વડે આ ખીરું 2 ચમચા નાખી અને પાતળી દેશો પછી તેની માથે ઢાંકણ ઢાંકી અને 5 મિનીટ પાકવા દેશું
- 4
પાંચ મિનિટ પાકી જાય પછી તેને બીજી સાઈડ પલટાવી લેશું પછી તેને પાછો બ્રાઉન કલરનો થવા દેશો એકદમ બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય પછી તેને ગરમાગરમ સર્વ કરશો
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
-
દાળ ચોખાનો હાંડવો(Handvo recipe in gujarati)
દાળ ચોખા માંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બને છે. અઠવાડિયા ની લોંગ ટ્રીપ હોઈ તો ઘર ના ખાવાના ની યાદ આવા દેતું નથી કેમ કે તે લાંબા સમય સુધી બગડતો નથી. Nilam patel -
-
-
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું.. Sangita Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવોએ ગુજરાતનો એક લોકપ્રીય નાસ્તો છે. ગુજરાતીઓ એને રાત ના જમવા મા લેવાનું પસંદ કરે છે. હાંડવાને સામાન્ય રીતે સીંગતેલ, અથાણાનો મસાલો, સોસ અથવા ચટણી સાથે પીરસી શકાય. ચોખા અને દાળ માંથી બનતો આ ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પસંદગી મુજબના ઘણા બધા શાકભાજી ઉમેરીને એને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકાય. spicequeen -
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
-
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
-
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.Hina Doshi
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#BreakfastRecipe #Handvoઓથેન્ટિક ગુજરાતી કેક હાંડવો તરીકે ઓળખાય છે. આ વિવિધ દાળ અને ચોખાના મુખ્ય ઘટકો સાથેનો અતિ સ્વાદિષ્ટ ખોરાક છે. આ ટેસ્ટી ગુજ્જુ રેસીપી જરૂર ટ્રાય કરો. Ami Desai -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)