"માવા મોહનથાળ" (mawa mohanthal dhara kitchen recipe)

#goldenapron3
#week22
#Almond
#માઇઇબુક
#પોસ્ટ1
ધરે જ બનાવો મિલ્ક પાઉડર માંથી માવો બનાવી ને કણીદાર માવા મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે.
"માવા મોહનથાળ" (mawa mohanthal dhara kitchen recipe)
#goldenapron3
#week22
#Almond
#માઇઇબુક
#પોસ્ટ1
ધરે જ બનાવો મિલ્ક પાઉડર માંથી માવો બનાવી ને કણીદાર માવા મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
માવો બનાવા માટે :
સૌ પ્રથમ મિલ્ક પાઉડર માં થોડું થોડું મિલ્ક નાખી મીક્સ કરી લો પછી તેને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવન મૂકો અને એક મિનિટ માં તૈયાર છે હોમ મેડ હલવાઈ જેવો માવો. - 2
મોહનથાળ બનાવા ની રીત;
ચણા ના લોટ મા દૂધ અને ધી નુ ધાબુ દેવું પછી તેણે લોટ ની ચાળણી થી ચાળી નાખવુ ધી મા લોટ નાખી શેકવો લોટ ને ધીમા તાપે શેકવો અને ખાંડ ડૂબે એટલુ પાણી લઈ ઉકાળી ચાસણી બનાવવી - 3
તેમા કેસર, કેસરીપીળો રંગ,જરૂર મુજબ નાખી ઈલાયચી,જાયફળ નો પાઉડર (ભૂકો)અને શેકેલો લોટ અને બનાવેલો માવો નાખી ઠરી જાય પછી થાળીમાં ધી લગાવી ને ઠારી દેવુ
- 4
મોહનથાળ ને સર્વ કરવા માટે તેમા બદામ,પીસતાં ચરોળી ની કાતરી ભભરાવી તૈયાર છે સ્વાદિષ્ટ ગરમાગરમ માવા મોહનથાળ નો સ્વાદ માણો.
ધનેશ્વરી કિરણકુમાર જોશી...🌹
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"મોહનથાળ"
#india#GH#મીઠાઈ🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ- આઠમ આવી રહી છે તો ધરે જ બનાવો મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે🌹 Dhara Kiran Joshi -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
માવા નાં પેંડા ધરે પણ ખૂબ સરસ બને છે.સ્વાદ માં લાજવાબ અને તંદુરસ્તી માટે પણ સારા છે. Nita Dave -
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
મેંગો મોહનથાળ (Mango Mohanthal Recipe In Gujarati)
આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત ની ખુબ જ ફેમસ અને ઠાકોરજી ની મનપસંદ સ્વીટ મોહનથાળ ને થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની. ઉષ્ણ કાલ નો ઠાકોરજી નો ભોગ. Harita Mendha -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
# કૂકબુક#પોસ્ટ1મેં મોહનથાળ પહેલી જ વાર બનાયો છે પણ ખરેખર સ્વાદમાં એકદમ બેસ્ટ બન્યોછે અને દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે તમે પણ મેં આપેલા માપ પ્રમાણે બનાવશો તો ખરેખર ખુબ જ સરસ બનશે. Davda Bhavana -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
🌹કાજુનું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹 કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
🌹કાજુનું અથાણું🌹((dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
બદામ ગુલાબજાંબુન (badam gulab jamun in gujarati language dhara kitchen recipe)
#goldenapron3#week23#VRAT (વ્રત)#માઇઇબુક#પોસ્ટ5#વિકમીલ૨#સ્વીટ્સ#બદામ ગુલાબજાંબુનઆ બદામ ના ગુલાબ જાંબુન સ્વાદ માં બહુજ સરસ લાગે છે એનો સ્વાદ કાલાજામ જેવો આવે છે અને ઉપવાસ હોય કે વ્રત હોય તો પણ આ બદામ ના જાંબુન ફરાળ માં લઈ શકાય છે અને જેમ ગુલાબ જાંબુન ખાધા હોય એવો સંતોષ મલે છે તો તમે પણ જરૂર થી આ બદામ ગુલાબ જાંબુન બનાવજો... 🙏 Dhara Kiran Joshi -
-
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#trend3આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મોહનથાળ 😋 DhaRmi ZaLa -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી ના તહેવાર માં ચટપટા નાસ્તા બનાવો પણ સાથે મીઠું મીઠું તો જોઈએ જ. એમાં ય દાદા દાદી ને મોહનથાળ અચૂક જોઈએ. Bhavnaben Adhiya -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
-
માવા બદામ રબડી (Khoya Almond Rabdi Recipe In Gujarati)
#mrPost 13 માવા બદામ રબડીAavo Zumme GayeeeMilke Dhoom Machaye...Aur Khaye.... KHOYA ALMOND RABDI Khushiyo Ke Phul Khilaye .... Mara Motabhai & Mara Father ની priy Dish... Ketki Dave -
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTR#Diwalispecial#cookpadgujrati લાઇવ મોહનથાળ ખાવા માં ખૂબ જ યમ્મી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ પસંદ હોય છે આ મોહનથાળ ખાસ કરી ને લગ્ન માં પીરસવા માં આવતો હોય છે આને બનાવો ખૂબ જ સરળ છે આને તમે કોઈ પણ તેહવાર માં બનાવી શકો છો તો આ દિવાળી પર જરૂર થી બનાવો અને બધા ને ખવડાવો Harsha Solanki -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (12)