ડુંગર ની ભાજી ના મુઠિયા (Dungari bhaji na muthiya recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#વિકમીલ૧
#સ્પાઇસી/તીખી
#માઇઇબુક
#પોસ્ટ૧૦
આ ભાજી ચોમાસા માં જ થાય છે. અને ચોમાસા માં જ મળે છે. અને ડુંગર પર થાય છે. તો મે આજે ભાજી ના મુઠીયા બનાવા ખુબ જ સરસ બન્યા. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાજો.

ડુંગર ની ભાજી ના મુઠિયા (Dungari bhaji na muthiya recipe in Gujarati)

#વિકમીલ૧
#સ્પાઇસી/તીખી
#માઇઇબુક
#પોસ્ટ૧૦
આ ભાજી ચોમાસા માં જ થાય છે. અને ચોમાસા માં જ મળે છે. અને ડુંગર પર થાય છે. તો મે આજે ભાજી ના મુઠીયા બનાવા ખુબ જ સરસ બન્યા. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપજુવાર નો લોટ
  2. ૧/૨ કપધઉં નો લોટ
  3. ૨ ચમચીઇદરા નો લોટ
  4. ૧ ચમચીહળદર
  5. ૨ ચમચીતેલ
  6. ૧ કપડુંગર ની ભાજી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીલીલું મરચું
  9. ૧ ચમચીખાંડ
  10. પાણી જરુર મુજબ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ, જુવાર નો લોટ, ઇદરા નો લોટ, મીઠું, હળદર, મરચું, તેલ, ખાંડ, ભાજી નાંખો.

  2. 2

    હવે પાણી વડે લોટ બાંધી લો. હવે તેમાંથી મુઠીયા વાળી લો.

  3. 3

    તેલ માં ગુલાબી રંગ ના તળી લેવા. હવે આ મુઠીયા ચા સાથે સવઁ કરો. ખુબ જ ટેસ્ટી લાગે છે. એક વાર જરુર બનાવ જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes