#ઝરદા પુલાવ (zarda pulao recepi in Gujarati)

Marthak Jolly @123jolly
#ઝરદા પુલાવ (zarda pulao recepi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 2કલાક પહેલા ચોખા ને પલાળી દેવા પછી તપેલી માં ગરમ પાણી થાય એટલે તેમાં ચપટી મીઠું ને ઘી નાખાવું ને યલો કલર નાખવો પાણી ઉકળે ત્યારે કલર નાખવો ને ચોખા ને ઓરવા
- 2
ભાત ને થતા 10મિનિટ લાગશે પછી તેને ચારણી માં ઓસાવી લેવા ને ઠંડું પાણી 1ગ્લાસ રેડવું પછી પેન માં 3ચમચી ઘી લેવું ને તેમાં ઇલાયચી તજ ને તમાલપત્ર નાખવું
- 3
પછી તેમાં કાજુ ઉમેરવા ને શેકવા પછી તેમાં કોપરાનું ખમણ ઉમેરવું (કોપરાના કટકા હોય પણ મારા ઘર નાવ ને ખમણ વાળા ભાવે છે એટલે)શેકાય જાય એટલે વરિયાળી નો ભૂકો ઉમેરવો પછી તેમાં રાઈસ ઉમેરવા
- 4
પછી તેમાં બૂરું ખાંડ ને કિસમિસ ઉમેરવી ને મિક્સ કરવું ને બરાબર ખાંડ ઓગળી જાય પછી ધીમા તાપે 3થી 4મિનિટ રાખવું
- 5
પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaઝરદા એ પારંપરિક મીઠા ભાત ની વાનગી છે જે સામાન્ય રીતે પ્રસંગ અને તહેવાર માં બનાવાય છે. મૂળ મુગલાઈ એવું આ સ્વાદિષ્ટ વ્યંજન ભારત અને આસપાસ ના દેશ માં પ્રચલિત છે. ઝરદા નામ મૂળ પર્શિયન શબ્દ "ઝરદ" પરથી આવ્યું છે જેનો અર્થ "પીળો"થાય છે. આ વ્યંજન બનાવા માં પીળા રંગ નો ઉપયોગ થાય છે.મોટા, લાંબા દાણા વાળા ચોખા ( મોટા ભાગે બાસમતી) , ઘી, ખડા મસાલા, સૂકા મેવા અને કેસર થી બનતા આ ભાત એક મીઠાઈ ની જગ્યા લઈ શકે છે. આ વ્યંજન ને વધુ સ્વાદિષ્ટ બનાવા માવો પણ ઉમેરી શકાય છે. મેં આજે માવા તથા રંગ વિના જ ઝરદા બનાવ્યું છે. Deepa Rupani -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ Zarda Pulao is a sweet rice preparation where rice is cooked with sugar, saffron, and dry fruits. It is made especially for festivals and weddings and is served as dessert. The word came from the Persian work Zard, which means yellow. Because this dish is yellow in color, it was called Zarda Pulao.અહીં મેં ફુડ કલર નો ઉપયોગ કર્યો વગર જ દૂધ માં કેસર ઘોળી નાંખવા થી સરસ પીળો કલર આવ્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
ઝરદા પુલાવ સ્વીટ રાઈસ (Zarda Pulao Sweet Rice Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : ઝરદા પુલાવ Sonal Modha -
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
આ ઝરદા પુલાવ ને કેસરી ભાત અથવા તો મીઠા ભાત પણ કહી શકાય આ પુલાવમાં ભાતને ઓસાવતી વખતે કલર નાખીને ઓસાવાય છે પણ મેં આજે કલર ના બદલે હળદરનો ઉપયોગ કર્યો છે#cookpadindia#cookpadgujrati#Super Recipe Of July Amita Soni -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#SuparreceipofJuly આજે હરીયાળી અમાસ એટલે કંઈક મીઠાઈ બનાવવાની હોય, મેં આજે ઝરદા પુલાવ બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
-
-
-
કેસર ઝરદા શાહી પુલાવ (Kesar Zarda Shahi Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#Super recipes of the July#rice રેસીપી#sugar રેસીપી#ઘી રેસીપી#ઝરદા પુલાવ Krishna Dholakia -
ઝરદા પુલાવ
ઝરદા પુલાવ આમ તો પારસી વાનગી છે છતાં પણ આપડા ઘરો મા એટલી જ લોકપ્રિય છે.. ઝરદા એટલે કે પીળું, પીળા રંગ નો મીઠો પુલાવ. વસંત પંચમી ના દિવસે ખાસ બનતી વાનગી છે.#JSR Ishita Rindani Mankad -
મીઠા ઝરદા રાઈસ (Sweet Zarda Rice Recipe In Gujarati)
#AM2Week2સ્વાદિષ્ટ કલરફુલ મીઠો ભાત Ramaben Joshi -
-
-
ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા(dryfruit Anjir ghughra recipe in Gujarati
#વિકમીલ2#સ્વીટ રેસિપિસ#પોસ્ટ14#માઇઇબુક#પોસ્ટ15 Sudha Banjara Vasani -
-
ઝરદા પુલાવ
#JSR#sweet#cookpadgujarati#cookpadindiaઝરદા પુલાવ ને મીઠો ભાત પણ કહેવાય છે.તે મૂળ પર્શિયન રેસિપી છે.નોર્થ ઇન્ડિયા માં પણ ઘણી ફેમસ છે.ત્યાં ડેઝર્ટ કે સ્વીટ ડીશ તરીકે સ્પેશિયલ પ્રસંગો માં બનાવાય છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12928654
ટિપ્પણીઓ (5)