સ્વીટ પુલાવ (Sweet Pulav Recipe In Gujarati)

Hiral Savaniya
Hiral Savaniya @shivu198

#GA4
#Week8
Pulao

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
1લોકો
  1. ૧ નાનો બાઉલ બાસમતી રાઈસ
  2. ૧૦-૧૨ નંગ કાજુ
  3. ૧૦-૧૨ નંગ બદામ
  4. ૧૦-૧૨ નંગ કીસમીસ
  5. ૪-૫ નંગ ઇલાયચી
  6. ૧ નંગતમાલ પત્ર
  7. ૨-૩ નંગ તજ
  8. ૧ નાની વાટકીગોળ
  9. જરૂર મુજબપાણી
  10. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પ્રેસર્ કુકર માં ઘી લય તેમાં તજ,તમાલપત્ર,ઇલાયચી નાખી અને ગોળ વાળું પાણી ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં રાઈસ ઉમેરી અને કાજુ,બદામ ના ટુકડા ઉમેરો.બે વિસલ થવા દો.

  3. 3

    ત્યાર બાદ સરવિંગ પ્લેટ માં તળેલા કાજુ,બદામ અને કીસમીસ થી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Savaniya
Hiral Savaniya @shivu198
પર

Similar Recipes