બુંદી ના લાડુ (bundi na ladu recipe in Gujarati)

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીબેસન
  2. 2 વાટકીખાંડ
  3. 3-4 નંગઇલાયચી
  4. કાજુ બદામ ની કતરણ
  5. ચપટીપીળો કલર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન લઈ તેમાં પાણી નાખી બેટર તૈયાર કરો. ત્યાર બાદ એક લોયા માં ગેસ ઉપર તેલ ગરમ મૂકો.લોયા ઉપર બુંદી ના જારો રાખી તૈયાર કરેલ બેટર જારા ઉપર રેડી બુંદી ઉતારી તૈયાર કરી લો.

  2. 2

    ત્યાર બાદ એક લોયા માં ખાંડ અને પાણી લઈ તેમાં કલર અને ઇલાયચી નાખી એકતારી ચાસણી તૈયાર કરી લો. તૈયાર કરેલ બુંદી ને ચાસણી માં નાખી મિક્સ કરી લો.તેમાં કાજુ બદામ ની કતરણ નાખો. પછી તેના હાથ વડે લાડુ વાળી ને તૈયાર કરી લો. તૈયાર થયેલ લાડુ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

ટિપ્પણીઓ

Similar Recipes