પોટેટો 65(potato 65 in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા છોલી તેના મોટા કટકા કરી પાણી માં રાખવા. પછી એક બાઉલ લઇ તેમાં પાણી અને સેજ મીઠું ઉમેરી અને પાંચ મિનિટ સુધી અડધા કાચા રહે તેમ બાફવા.
- 2
હવે પાંચ મિનિટ પછી તરત જ બટેટા ને ગરમ પાણી માંથી કાઢી ઠંડુ થવા દેવું. પછી બટેટા બાઉલ માં લઇ તેમાં મેંદો, કોર્નફ્લોર ઉમેરી અને બરોબર મિક્સ કરો જેથી બટેટા પર સરસ કોટિંગ થઇ જાય.
- 3
હવે કઢાઈ માં તેલ ઉમેરી અને બટેટા બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો અને કાઢી લો. અને થોડું ઠંડુ થવા મુકો.
- 4
હવે ત્રણ થી ચાર ચમચી તેલ કઢાઈ માં ઉમેરી ગરમ થાય એટલે કઢીપત્તા ઉમેરો. પછી તેમાં લસણ, આદુ ની પેસ્ટ ઉમેરો અને સાંતળો. પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ ઉમેરો અને બરોબર સાંતળો.
- 5
હવે તેમાં નમક, હળદર, ચટણી, ધાણાજીરું ઉમેરો અને મિક્સ કરો. પછી તેમાં બધા સોસ ઉમેરો અને બરોબર મિક્સ કરો.
- 6
હવે ગેસ બંધ કરી તેમાં દહીં ઉમેરો અને મિક્સ કરો. પછી ગેસ ચાલુ કરી તેમાં ફ્રાય કરેલ બટેટા ઉમેરો અને બરોબર મિક્સ કરો. ફૂડ કલર ઉમેરી મિક્સ કરો.
- 7
કેપ્સિકમ, લીલું મરચું, અને, કોથમીર થી ગાર્નિશિંગ કરી ગરમ ગરમ સર્વ કરો. ટેસ્ટ માં એક દમ ચટપટી અને સ્પાયસિ લાગે છે.
- 8
થેન્ક યુ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
ડ્રેગન પોટેટો(રેસ્ટોરાં જેવાં જ)(dragon potato in Gujaratri)
#વિકમીલ 1 #માઇઇબુક પોસ્ટ 5 Riddhi Ankit Kamani -
-
-
-
-
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
-
-
-
-
ડ્રેગન પોટેટો
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#જુલાઈ#વીક 3 મોન્સૂન માં મારું ફેવરિટ તો મિક્સ ભજીયા છે પેલો વરસાદ આવે એટલે મિક્સ ભજીયા જ બને જે બધા ને ભાવતા હોય જ છે બટ અતિયાર ના કિડ્સ ને વરસાદ આવે એટલે હોટ એન્ડ સ્પાઈસી ચટપટું ખાવા ની ડિમાન્ડ હોય છે તો આજે કીડઝ ની ડિમાન્ડ અને મોન્સૂન સ્પેશલ ડ્રેગન પોટેટો બનાવીયા તો તમે પણ ટ્રાય કર જો બોવ મસ્ત ક્રિસીપી ટેસ્ટી અને નાના થી લઇ ને મોટા સુધી બધા ને ભાવતાJagruti Vishal
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
મન્ચુરિયન વિથ ફ્રાય રાઈસ(manchurin with fried rice recipe in gujarati)
#સુપર શેફ#week 4#માઇઇબુક posts 30 Nipa Parin Mehta -
ઈન્સ્ટન્ટ પનીર 65 (Instant Paneer 65 Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)