પંચ રત્ન દાળ(panch ratn dal in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને બાફી લેયો.ત્યારબાદ ૧ વાસણ માં ઘી મૂકી જીરા નો વઘાર કરી ડુંગળી ના કટકા કરી સોટડવી.ત્યારબાદ તેમાં લસણ ની ચટણી નાખી પછી તેમાં ટામેટા ના પીસ કરી હળદર મીઠું નાખી સોટડાવું.ત્યારબાદ તેમાં પંચ રત્ન દાળ ઉમેરી મિક્સ કરવું.પછી તેમાં બધો મસાલો નાખી કોથમરી નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંચ રત્ન દાળ (પંચ મેળ દાળ) (Panchratna Dal Recipe In Gujarati)
#choose to cook#cookpad Gujarati#cookpad india Saroj Shah -
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
ત્રેવટી દાળ (Trevati Dal Recipe in gujarati)
#WK5#cookpadindiaWinter Kitchen Challenge ત્રેવટી દાળ ત્રણ દાળ મિક્સ કરવાથી બને છે. તેમાં મગની દાળ તુવેરની દાળ અને ચણાની દાળ ને મિક્સ કરવામાં આવે છે. આ દાળ ખૂબ જ હેલ્ધી દાળ છે. ત્રેવટી દાળ રોટલી , નાન , પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચ દાલ ચીલા 🍛(panch dal chilla recipe in gujarati)
#સુપર શેફ 4#દાલ રાઈસ#માઇઇબુક 17#weekend Hetal Chirag Buch -
-
-
-
પંચ રત્ન દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી લગભગ દરેક ના ઘર માં બનતી હોય છે. અને એનો ટેસ્ટ વધારવા માટે બધા એમાં કંઈક ને કંઈક નવીનતા લાવતા હોય છે. મેં પણ આજે પ્રયત્ન કર્યો છે થોડુંક નવું કરવાનો. Aditi Hathi Mankad -
-
-
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12945891
ટિપ્પણીઓ