રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળને મિક્સ કરી થોડી વાર પલાળી અને બાફી લેવી.
- 2
ત્યારબાદ ઘી ગરમ કરી તેમાં જીરું હિંગ નાંખી ટામેટાં અને લીલું મરચું નાખી સાંતળો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી સહેજ વાર શેકી બાફેલી દાળ નાખી મીઠું નાખી ઉકાળો.
- 3
ઉકડી જાય એટલે કોથમીર નાખી ગરમ ગરમ પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
-
મિક્સ દાળ પાલક અને જીરા રાઈસ
#ડિનર#સ્ટારહેલ્ધી અને હળવી ડિનર માટે ની વાનગી છે . સ્વાદિષ્ટ લાગે છે. સિમ્પલ સોલ ફૂડ કહી શકાય. ગમે ત્યારે ખાવું ગમે. Disha Prashant Chavda -
-
-
-
-
દાળ બાટી (Dal Bati recipe in gujarati)
રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.એપે પેન માં બનાવી છે બાટી. Tejal Hiten Sheth -
-
-
-
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
ચેવતી દાળ અને વ્હાઈટ સોસ ઈટાલિયન પાસ્તા(Chevti Dal And White Italian Souse Recipe In Gujarati)
#વીક એન્ડ રેસિપી#ફટાફટ પોસ્ટ 2 bijal muniwala -
-
મિક્સ દાળ ખીચડો (Mix Dal Khichdo Recipe In Gujarati)
#MSમકર સંક્રાંતિ ના દિવસે સાત ધાન નો ખીચડો બનવવમાં આવે છે. આ ખીચડો તીખો, ગળ્યો વગેરે અલગ અલગ રીતે બનાવવામાં આવતુ હોય છે. મારી આ રેસીપી માં મિક્સ દાળ મસાલા ખીચડો બનાવ્યું છે. Rashmi Pomal -
-
-
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11490861
ટિપ્પણીઓ